PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડ

Rajkot Nachrichten

PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડ
Rajkot NewsBJP CandidateKshatriya Samaj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Kshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.

રાજ શેખાવતથી લઈને મહિપાલ સિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજકોટ માં મોટી સંખ્યામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી રાજપૂતો સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી હતી.આ સંમેલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા છે. રાજકોટ ના રતનપરમાં ક્ષત્રિયોના મહાસંમેલનની સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો રતનપર ગામ નજીક નેશનલ હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા છે.

હોળીના અવસરે પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારીને રોટી-બેટીનો વહેવાર કરતા હતા. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને ટિકિટ કેન્સલ કરાવવાથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી.PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડટિટોડીએ તો ભારે કરી! આ વર્ષે ગુજરાતમાં એવી જગ્યાએ ઈંડા મૂક્યા કે અતિવૃષ્ટિનો વરતારોઅમદાવાદમાં 40 કિ.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rajkot News BJP Candidate Kshatriya Samaj Kshatriya Samaj Mahasanmelan Parshottam Rupala રાજકોટ રાજકોટ લોકસભા બેઠક પરષોત્તમ રુપાલા ક્ષત્રિય સમાજ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેરાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
Weiterlesen »

મહાસંમેલન માટે રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, કરણી સેનાના શિલાદેવી ગોગામેડીને કરાયા નજર કેદમહાસંમેલન માટે રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, કરણી સેનાના શિલાદેવી ગોગામેડીને કરાયા નજર કેદRajput Maha Sammelan : પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહાસંમેલન.. હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં રહેશે ઉપસ્થિત.. 250થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત...
Weiterlesen »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Weiterlesen »

Technology Latest Launches News: Latest Mobile, TV, Gadgets Launches in IndiaTechnology Latest Launches News: Latest Mobile, TV, Gadgets Launches in IndiaTechnology Latest Launches News: Get the latest mobile phones, TV, Laptop and other gadgets launches in India tech News Update, Photos, Videos, Reviews in Hindi at Jagran.com
Weiterlesen »

IPL 2024: Indian Premier League Schedule, Points Table, Matches, Teams, Results, and MoreIPL 2024: Indian Premier League Schedule, Points Table, Matches, Teams, Results, and MoreIndian Premier League 2024: Check Out IPL's Latest News, Live Scores, Schedule, Points Table, Results, Podcasts, Videos, Photos, and Live Coverage
Weiterlesen »

HPCOMMONMANISSUES: Latest News Headlines, Top Photos, Videos in HindiHPCOMMONMANISSUES: Latest News Headlines, Top Photos, Videos in HindiHPCOMMONMANISSUES: Read all recent news headlines in hindi, explore top HPCOMMONMANISSUES photos, latest news video updates on HPCOMMONMANISSUES at Jagra .
Weiterlesen »



Render Time: 2025-02-26 14:22:26