આજે બ્રહ્મ યોગ સહિત અનેક ફળદાયી યોગ બની રહ્યા છે. જેના કારણે 5 રાશિઓને ખુબ ફાયદો થઈ શકે છે. આ સાથે જ ગુરુવારનો દિવસ ભાગ્ય અને ધર્મના કારક ગ્રહ ગુરુ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવામાં આ રાશિવાળાને શ્રીહરિના પણ આશીર્વાદ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
ગજબના ભાગ્યશાળી છે આ 5 રાશિવાળા! આજે બ્રહ્મ યોગ સહિત 3 યોગનો શુભ સંયોગ કરાવશે બેડો પાર, ઈચ્છાપૂર્તિનો સમય
ઉપાય- ધન સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના પાનને ગંગાજળથી ધોઈને સિંદુરથી 'ॐ श्रीं ह्रीं श्रीं नमः' મંત્ર લખીને પર્સમાં રાખી લો. આ સાથે જ એક માતા લક્ષ્મીના સ્વરૂપવાળો ચાંદીનો સિક્કો રાખો. કર્ક રાશિવાળા માટે મહત્વકાંક્ષા પૂરી કરનારો દિવસ રહેશે. ખર્ચા ઓછા થશે અને કોઈ મિત્ર તમારા માટે ખુશખબર લઈને આવશે. વેપાર માટે કેટલીક રણનીતિ બનાવશો જેમાં તમે સફળ રહેશો. વેપારનો વિસ્તાર થાય તેવા યોગ છે. નોકરીયાતો માટે શાનદાર તકો મળી શકે છે અને અધિકારીઓનો સાથ પણ મળશે.
ઉપાય- વેપારમાં પ્રગતિ માટે ગુરુવારે પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો. મકર રાશિવાળા માટે ખુબ સ્પેશિયલ રહેશે આજનો દિવસ. ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને સાસરિયા પક્ષના લોકોનો સાથ મળશે. વેપારમાં તેજીથી પ્રગતિ થશે જેને જોઈને હરિફો ચક્કર ખાઈ જશે અને તમને સારો એવો આર્થિક લાભ થશે. જે જાતકો શિક્ષણ, નોકરી કે ફરવા માટે વિદેશ જવા માંગતા હોય તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે.
Brahma Yog Positive Effect Astrology Predictions Gujarati News Jyotish Aaj Ka Rashifal Rashifal Today Rashifal Rashi Bhavishya Choghadiya Kumbh Rashi Ganesha Speaks Tula Rashi Choghadiya Today Kumbh Rashi Today Aaj Ka News Ajker Rashifal Daily Horoscope Today Tula Rashi Today Makar Rashi Mithun Rashi Dhanu Rashi Kanya Rashi Today Mesh Rashi Today Rashi Bhavishya Today Singh Rashi Aaj Ka Rashifal Tula Makar Rashi Today Meen Rashi Mithun Rashi Today Rashi Name Singh Rashi Today Aaj Ki Rashi Kark Rashi Leo Horoscope Meen Rashi Today Vrishabha Rashi Vrishchik Rashi Vrushabh Rashi Dhanu Rashi Today Ganesha Speaks Hindi Ganesha Speaks In Hindi Todays Horoscope Cancer Horoscope Tomorrow Dainik Rashifal Kal Ka Rashifal Hanuman Chalisa Download
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશેઆ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.
Weiterlesen »
આજે ધ્રુવ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિવાળા પર લક્ષ્મી માતા વરસાવશે કૃપા, સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય પણ જાણોઆજે ચંદ્રમા બુધ ગ્રહની રાશિ મિથુનમાં ગોચર કરી રહ્યા છે. આજના દિવસે ધ્રુવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને આદ્રા નક્ષત્રનો શુભ સંયોગ પણ છે. વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ સંયોગનો ફાયદો 5 રાશિઓને થઈ શકે છે. આ રાશિઓનો ધાર્મિક કાર્યોમાં રસ વધશે, નોકરી અને વેપારમાં શાખ વધશે.
Weiterlesen »
આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
Weiterlesen »
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
Weiterlesen »
આજે ગણેશ ચોથ પર બન્યો છે સુનફા યોગનો જબરદસ્ત સંયોગ, 5 રાશિવાળાને બંપર ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશેઆજે મંગળવાર અને ઉપરથી ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે.
Weiterlesen »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
Weiterlesen »