ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ

Sujalam Sufalam Yojana Nachrichten

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ
Sujalam Sufalam Jal AbhiyanGovernment SchemeAgriculture News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Government Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે

Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસરLucky Zodiac Sign: આજે વૃદ્ધિ યોગ સહિત 3 શુભ યોગનો સંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળ

ગુજરાત સરકારે ભાવી પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની ફળશ્રુતી મળી છે. ગુજરાતમાં 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થશે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં SSJAનું આ અભિયાન આ વર્ષે ઘણું સફળ રહ્યું છે. આ વર્ષે SSJA હેઠળ 9374 કામો કરવામાં આવ્યા છે. આ કામો 4 હજારથી વધુ કામો જનભાગીદારી સાથે, 1900થી વધુ કામો મનરેગા હેઠળ અને 3300થી વધુ કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 7.23 લાખ માનવ-દિવસોનું સર્જન પણ થયું છે અને આ વર્ષે રાજ્યની પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થશે.

ગુજરાતમાં રહેલા નાના-મોટા જળાશયોમાં વરસાદના પાણીનો વધુ ને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે. તેના પરિણામસ્વરૂપે, અત્યાર સુધીના સાત તબક્કાઓમાં મળીને ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1,19,144 ઘનફૂટથી પણ વધારે વધી છે.

- દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતાનું નિર્માણ- 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 9374 કામો કરવામાં આવ્યા4 જુલાઈને શિવ અને બ્રહ્માંડના ચમત્કાર સાથે છે મોટું કનેક્શન, વૈજ્ઞાનિકો પણ માની ગયા!Sujalam Sufalam Yojanaક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેટેસ્ટ રેટ ચેક કરોExtra Marital Affairસીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાWeather Forecastજંત્રીના ભાવ વધતા જ...

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Sujalam Sufalam Jal Abhiyan Government Scheme Agriculture News Farming News Farming Tips Farming Tricks Agriculture News Hindi Latest Agriculture News ખેડૂતોની કામની સલાહ ખેડૂતો માટે મહત્વના સમાચાર એગ્રિકલ્ચર સુજલામ સુફલામ જળ અભિયાન સરકારી યોજના પાણીદાર યોજના

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
Weiterlesen »

હવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાહવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાPM AAVAS: શું તમે જાણો છો સરકાર ઘર બનાવવા માટે પણ આપે છે પૈસા? શું તમે જાણો છો સરકાર તમારું ઘર પણ બનાવી આપે છે? કઈ રીતે તમે લઈ શકો છો આ યોજનાનો લાભ જાણો વિગતવાર માહિતી...
Weiterlesen »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Weiterlesen »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
Weiterlesen »

ઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશેઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, જાણો PM આવાસ યોજના માટે કેવી રીતે કરી શકો અરજી, લોનનો વ્યાજ દર પણ ઘટશેSarkari Yojana: પીએમ આવાસ વિકાસ યોજના (PMAY) એક સરકારી યોજના છે જેને ભારત સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનું મિશન જે ગરીબો પાસે પોતાના ઘર નથી તેમના માટે ઘર બનાવવાનું છે. સરકારની આ યોજનાથી શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના લોકોને ફાયદો થાય છે.
Weiterlesen »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
Weiterlesen »



Render Time: 2025-02-25 12:27:15