જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીના ભક્તો પર શનિદેવની પણ કૃપા રહે છે. એવું કહેવાય છે કે બજરંગબલીના ભક્તોનો શનિદેવ વાળ પણ વાંકો થવા દેતા નથી. જ્યાં બજરંગબલી પોતાના ભક્તોનું સંકટોથી રક્ષણ કરે છે ત્યાં ન્યાયના દેવતા શનિદેવ પણ ભક્તોને તેમના કર્મો મુજબ ફળ આપે છે.
એવું કહેવાય છે કે દરેક રાશિ પર કોઈને કોઈ દેવી દેવતાની કૃપા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક રાશિઓનું વર્ણન છે જેમના પર શનિદેવ અને હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
એવું કહેવાય છે કે દરેક રાશિ પર કોઈને કોઈ દેવી દેવતાની કૃપા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક રાશિઓનું વર્ણન છે જેમના પર શનિદેવ અને હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જાણો આ લકી રાશિઓ વિશે...જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીને પ્રિય રાશિઓમાંથી એક છે મેષ રાશિ. એવું કહેવાય છે કે મેષ રાશિવાળાએ બજરંગબલીની કૃપાથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. હનુમાનજીની કૃપાથી તેમના જીવનમાં આર્થિક સંપન્નતા રહે છે.જ્યોતિષ મુજબ સિંહ રાશિવાળા પર હનુમાનજીની અસીમ કૃપા રહે છે.
breaking newsગજબના ભાગ્યશાળી! હનુમાનજી અને શનિદેવ બંનેને વ્હાલી છે આ રાશિ, ખુબ કરાવે લાભIncome Tax noticeHeavy Rainsગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચાંદીનું કૌભાંડ? TMC સાંસદની સોશિયલ મીડિયા પોસ્ટથી હડકંપRelationship Tips: મહિલાઓને દાઢી-મુંછ વાળા પુરુષો શા માટે વધારે ગમે છે? જાણી લો કારણAmbalal Patel
Lord Hanuman Favourite Zodiac Astrology Horoscope Jyotish શનિદેવને વ્હાલી રાશિઓ હનુમાનજીને વ્હાલી રાશિઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Weiterlesen »
1 વર્ષ બાદ ચંદ્રની રાશિમાં બનશે શુક્રાદિત્ય રાજયોગ, ત્રણ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Weiterlesen »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
Weiterlesen »
હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણશનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે ખુબ ઉત્તમ માનવામાં આવે છે. શનિદેવ એ ન્યાયના દેવતા અને કર્મોનો હિસાબ કરનારા ગણાય છે. જે પણ વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડી જાય તેણે અનેક કષ્ટોનો સામનો કરવાનો વારો આવે છે. પણ શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી.
Weiterlesen »
ન્યાયના દેવતા શનિદેવ શક્તિશાળી બનતા આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે, અશક્ય કામ પાર પડશે, બંપર ધનલાભ થશેShash Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ શશ રાજયોગ કર્મફળ દેવતા અને ન્યાયના સ્વામી શનિદેવ દ્વારા બનતો વિશેષ યોગ છે. શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. જે તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાના કારણે શનિ હાલ ખુબ બળવાન છે અને શશ રાજયોગનું નિર્માણ કરે છે.
Weiterlesen »
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ!રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલો આ સ્વામિનારાયણ ગુરુકુળ છે. કહેવામાં તો અહીં ધર્મની શિક્ષા આપવામાં આવે છે પરંતુ, હાલ આ સ્થાન અધર્મ અને અકૃત્યના કારણે ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ લંપટ સ્વામી.. જી હાં, આ લંપટ સ્વામીનું નામ છે ધર્મસ્વરૂપદાસ સ્વામી..
Weiterlesen »