ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહી

Gujarat News Nachrichten

ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહી
Weather UpdateWeather ForecastRain Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Gujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.

દૈનિક રાશિફળ 5 જૂન: જાહેર જીવનમાં માન મળશે, જુના રોકાણોથી સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળStocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નPanchayat 3 Prahlad Cha: થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...જાણો કેવી રીતે કર્યા લગ્ન

કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલાં ગુજરાતીઓને મળશે રાહત. હવે ગરમી ગુજરાતમાંથી લેશે વિદાય. થશે વરસાદની એન્ટ્રી. જાણો ક્યારે મેઘરાજા કરશે પધરામણી... ગુજરાતમાં ક્યાં અને ક્યારે થશે ગાજવીજ સાથે વરસાદ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી...અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે લેટેસ્ટ અપડેટ પર એક નજર કરી લઈએ.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Weather Update Weather Forecast Rain Alert Gujarat Rainfall Ahmedabad Rain વરસાદ અંબાલાલ પટેલની આગાહી વેધર અપડેટ ગુજરાત

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
Weiterlesen »

હીટવેવ હટ્યો, રેમલ રફેદફે, ચોમાસું ચાલુ...વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદહીટવેવ હટ્યો, રેમલ રફેદફે, ચોમાસું ચાલુ...વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદMonsoon Update: નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...
Weiterlesen »

Weather Update: શું હજુ ગરમી પડશે? ક્યારે આવશે વરસાદ? જાણો હવામાનની લેટેસ્ટ આગાહીWeather Update: શું હજુ ગરમી પડશે? ક્યારે આવશે વરસાદ? જાણો હવામાનની લેટેસ્ટ આગાહીWeather Forecast: શનિવારે બપોરે દિલ્હીમાં વાદળછાયું હતું અને કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થયો હતો. જેના કારણે છ દિવસ બાદ શનિવારે ગરમીથી થોડી રાહત મળી હતી.
Weiterlesen »

અજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીઅજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 30 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 55 જેટલા આગાહીકારોએ કરી વરસાદ વિશે આગાહી, આ આગાહીકારો અલગ અલગ રીતે આગાહી કરતા હોય છે
Weiterlesen »

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીઆગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
Weiterlesen »

Monsoon 2024: ખુશીઓ લઈને સમય પહેલા આવી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદMonsoon 2024: ખુશીઓ લઈને સમય પહેલા આવી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદMonsoon 2024 latest news today: ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસાની ગતિ સારી છે. આ વર્ષે સમય પહેલા આવી રહ્યું છે. સામાન્ય રીતે અંડમાન-નિકોબાર દ્વીપના કિનારા સુધી ચોમાસું 22 મે આસપાસ આવે છે. પરંતુ આ વખતે 3 દિવસ પહેલા 19 મે સુધી પહોંચવાની આશા છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 16:22:45