Monsoon 2024 latest news today: ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસાની ગતિ સારી છે. આ વર્ષે સમય પહેલા આવી રહ્યું છે. સામાન્ય રીતે અંડમાન-નિકોબાર દ્વીપના કિનારા સુધી ચોમાસું 22 મે આસપાસ આવે છે. પરંતુ આ વખતે 3 દિવસ પહેલા 19 મે સુધી પહોંચવાની આશા છે.
Skin Care: તડકા અને પરસેવાના કારણે નિસ્તેજ થયેલા ચહેરા પર તુરંત આવશે ગ્લો, ટ્રાય કરો આ 5 ફેસ પેકSelf Care: ગરમીના દિવસોમાં પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી દુર્ગંધને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
આ સમયે દેશમાં ઉનાળાને કારણે લોકો હીટવેવનો સામનો કરી રહ્યાં છે. મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂનની ઝલક જોવા મળી રહી છે. તો દક્ષિણ અને પૂર્વી ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. સારા સમાચાર છે કે પ્રચંડ ગરમીથી પરેશાન લોકોને ખુશીઓ આપવા ચોમાસું સમય પહેલા આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસાની ગતિ સારી છે. આ વર્ષે સમય પહેલા આવી રહ્યું છે. સામાન્ય રીતે અંડમાન-નિકોબાર દ્વીપના કિનારા સુધી મોન્સૂન 22 મેની આસપાસ આવે છે. પરંતુ આ વખતે 3 દિવસ પહેલા 19 મે સુધી પહોંચવાની આશા છે.
Gujarat WEATHER UPDATE MONSOON IN INDIA WEATHER UPDATE IMD INDIAN METEOROLOGICAL DEPARTMENT RAINFALL FORECAST WEATHER FORECAST MONSOON UPDATE
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
Weiterlesen »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
Weiterlesen »
ગુજરાતમાં આ દંપતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર; કરોડોની કાર લઈને કર્યું મતદાન, જાણો કોણ છે?લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક દંપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કરોડોની મોંઘેરી રોલ્સ રોયલ કાર સાથે દંપતિ મતદાન કરવા પહોંચતા આકર્ષણ જમાવ્યું હતું.
Weiterlesen »
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
Weiterlesen »
અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
Weiterlesen »
મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
Weiterlesen »