ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યો

Nilesh Kumbhani Nachrichten

ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યો
SuratCongressનિલેશ કુંભાણી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

Nilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો? સુરત ના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદથી કોંગ્રેસ ના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થયા હતા. તેમના ટેકેદારોનો પણ કોઈ અત્તોપત્તો ન હતો. ત્યારે આખરે નિલેશ કુંભાણી સાક્ષાત પ્રકટ થયા છે. ગત અઠવાડિયે વીડિયો જાહેર કર્યા બાદ કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી બુધવારે રાતે સુરત પહોચ્યા હતા.

જે બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જે બાદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. સુરત ભાજપાના ઉમેદવાર બિન હરીફ જાહેર થવા અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરત હિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતમાં મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ અપાયો નથી. મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Surat Congress નિલેશ કુંભાણી સુરત કોંગ્રેસ સસ્પેન્ડ Suspend Loksabha Election લોકસભા ચૂંટણી સુરત લોકસભા બેઠક Surat Loksabha ટેકેદારો ફરી ગયા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News જાહેર હિતની અરજી પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટ Gujarat Highcourt PIL On Surat Loksbha Seat NOTA Rights નોટાનો હક

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસાગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસાનિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ એકાએક પ્રગટ થયા છે અને સમગ્ર વિવાદ અંગે પહેલીવાર ખુલીને બોલ્યા છે. કુંભાણીએ એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.
Weiterlesen »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
Weiterlesen »

કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયાકોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયાCongress Suspend Nilesh Kumbhani : કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા... સુરતમાં ફોર્મ રદ થવાના મુદ્દે ક્રાઈમબ્રાંચની કાર્યવાહી.. કુંભાણીના ટેકેદારોની થઈ પૂછપરછ.. અપહરણ થવાની વાતને ગણાવી પાયાવિહોણી..
Weiterlesen »

TMKOC: ક્યાં ગાયબ થયા તારક મહેતા ના સોઢી પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદTMKOC: ક્યાં ગાયબ થયા તારક મહેતા ના સોઢી પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદRoshan Singh Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેમસ રોશન સિંહ સોઢી ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. એક્ટર ગુરૂચરણ સિંહ ગુમ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહી પોલીસે પણ મિસિંગનો કેસ દાખલ કર્યો છે.
Weiterlesen »

કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી કાનાણી નારાજ : ભરતી મેળામાં હાજરી જ ન આપીકથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી કાનાણી નારાજ : ભરતી મેળામાં હાજરી જ ન આપીAlpesh Kathiriya Vs Kumar Kanani : અલ્પેશ કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી નારાજ કુમાર કાનાણી.. કહ્યું, મારા સિદ્ધાંતો વિરુદ્ધ થયું કામ એટલે ગેરહાજર રહ્યો... તો કથીરિયાએ કહ્યું, વડીલ તરીકે આશીર્વાદ લઈને સાથે કરીશું કામ...
Weiterlesen »

VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટVIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટકોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.
Weiterlesen »



Render Time: 2025-02-26 01:06:24