Rain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
દૈનિક રાશિફળ 23 જૂન: આજનો દિવસ મીન રાશિ માટે શુભ, બધા જરૂરી કામ સરળતાથી થઈ જશે, વાંચો આજનું રાશિફળ gujarat weather forecast allied blenders and distillers ipoગઈકાલથી ગુજરાત ના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાત માં બરાબરનો વરસાદી માહોલ જામશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કારઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે. તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદ આવશે. 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે.
ગઈકાલ રાતથી વડોદરા શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાત્રે ગાજવીજ સાથે શહેરમાં વરસાદ આવ્યો હતો. સયાજીગંજ, અકોટા, ફતેગંજ, રાવપુરા, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. દાહોદ શહેર સહિત ઝાલોદ લીમખેડા ગરબાડા તાલુકામાં મોડી રાત્રે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thun
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
Weiterlesen »
ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોRain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
Weiterlesen »
ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
Weiterlesen »
વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
Weiterlesen »
ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
Weiterlesen »
ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદMonsoon Arrival : રાજ્યમાં આજથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
Weiterlesen »