વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Cyclone Nachrichten

વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
StormIndia Meteorological DepartmentIMD Red Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 181%
  • Publisher: 63%

Cyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

દૈનિક રાશિફળ 28 મે: મહત્ત્વપૂર્ણ કામ થવાથી રાહત થશે, આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળ300 વર્ષ બાદ ફક્ત અઢી દિવસનો મહાસંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત માલામાલ કરશે! વિચાર્યું પણ નહીં હોય તેવા લાભ થશેAnant amabni radhika merchant second pre wedding: 12 વિમાનમાં ઇટલી પહોંચ્યા 800 ગેસ્ટ, ક્રૂઝ પર ચાલશે 4 દિવસ પાર્ટીAmbalal Patel Prediction : રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. તેને કારણે ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મોત નિપજ્યાં છે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.રેમલ વાવાઝોડાની અસરને પગલે ભાવનગરના ઘોઘા અને અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો. અલંગ અને ઘોઘાના દરિયામાં કરંટના કારણે દરિયામાં મોજા ઉંચે ઉછળ્યા હતા. વાવાઝોડાની અસરના પગલે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Storm India Meteorological Department IMD Red Alert Weather Updates ચક્રવાત વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું વાવાઝોડાની અસર Cyclone Update Bay Of Bengal Low Pressure In Bay Of Bengal Odisha Cyclone Impact Odisha Cyclone News Odisha Heavy Rainfall Odisha Heavy Rainfall Forecast Heavy Rainfall Forecast Coastal Odisha Southwest Bay Of Bengal Heatwave West Bengal News પશ્વિમ બંગાળ Cyclone Remal Update Cyclone Remal Cyclone Remal News Cyclone Remal News Today રેમલ ચક્રવાત રેમલ વાવાઝોડું Cyclone Cyclonic Storm In Bay Of Bengal Remal Monsoon West Bengal Coast Weather Department Cyclone Storm Remal Cyclone Remal Update Red Alert In West Bengal Bay Of Bengal Cyclonic Storm Heavy Rain Expected ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ ચક્રવાત IMD Weather Updates IMD Cyclone Updates Cyclone Remal Updates Cyclone Remal Live Updates Cyclone Live Movement In Gujarat Cyclone Remal Latest Updates

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

અંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!અંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!ગુજરાતમાં આજે છુટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે.
Weiterlesen »

આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીઆ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીAmbalal Patel Monsoon Prediction : આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ રહશે, ચોમાસું વહેલું બેસી જવાના સંકેત, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં બેસી જશે ચોમાસું, ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે,,, આગાહીકાર અંબાલાલ પટેલની મહત્વની...
Weiterlesen »

ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
Weiterlesen »

ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશેગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી, 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશેCyclone Alert : તો મે મહિનાના અંતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું... 6 દિવસ બાદ બંગાળની ખાડીમાં આકાર પામશે ચક્રવાત.. ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત થશે વાવાઝોડાથી પ્રભાવિત
Weiterlesen »

છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદછાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદઅંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
Weiterlesen »

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીમે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weiterlesen »



Render Time: 2025-02-25 17:45:36