Gujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
Vadodra Flood: વડોદરામાં સવારે ફરી વરસાદ શરૂ થતા શહેરના લોકોની ચિંતા વધી છે. આજવા સરોવરના દરવાજા બંધ કરવા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે. હવે વધુ વરસાદ આવે તો વડોદરા પર પૂરનું જોખમ છે. હાલ વડોદરા શહેર પર સતત વધી રહ્યો છે ખતરો....
ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 102 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ત્રણ દિવસમાં ભારે વરસાદના લીધે ફસાયેલા 318 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલમાં પણ ગુજરાતભરમાં રેસ્ક્યૂની કામગીરી યથાવત છે. તો ભારે વરસાદના કારણે ગુજરાતમાં 15 લોકોના મૃત્યુ થયા છે તો 25 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.. ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ છે.
વડોદરામાંથી પાણી ન ઉતરતાં સરકારે વધારાની એનડીઆરએફની ટીમો મોકલી છે. આર્મીને પણ વડોદરામાં મોકલવામાં આવી છે. કુલ 4 NDRfની ટીમ વડોદરામાં રહેશે. આર્મીની પણ ચાર ટુકડી પણ વડોદરામાં ઉતારાઇ છે. વડોદરામાં પુરના પાણી હજુ ઉતર્યા ન હોવાથી વધુ ફોર્સ કામે લગાડાઇ છે.
Gujarati News Latest Update Of Gujarat Ambalal Patel Weather Live Weather Map Gujarat Baroda Weather Weather Forecast Rajkot Weather Today At My Location Gujarat Rain News Imd Gujarat Gujarat Rains News Rains In Gujarat Rain Alert In Gujarat Cyclone In Gujarat Today Live Weather Forecast Rajkot Maru Gujarat Live Weather Satellite Weather Forecast Jamnagar Tomorrow Holiday In Gujarat School Gujarat School News Weather Gandhidham Gujarat Gandhidham Weather Weather Forecast Dwarka Gujarat Schools Closed Gujarat Ndrf Gujarat Sdrf Gujarat Gujarat Train Cancellation Gujarat Rains Update IMD Rain Alert Gujarat Weather Update Gujarat Heavy Rainfall Gujarat Flood Alert IMD Forecast Havy Rainfall In Vadodra Gujarat News Monsoon Army Ndrf Rescue Rainfall Imd Gujarat Rain ગુજરાત વરસાદ ભારે વરસાદની આગાહી વડોદરા પાણી પાણી ચોમાસુ એનડીઆરએફ આર્મી ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર લેટેસ્ટ અપડેટ બ્રેકિંગ ન્યૂઝ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
Weiterlesen »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
Weiterlesen »
અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશેAhmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે
Weiterlesen »
Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?ગૂગલની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત છે. જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવણી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પણ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે.
Weiterlesen »
Priyanka-Nick: પ્રિયંકા-નિકનું લિપલોક જોઈ ચાહકોને આવી શરમ, ચુમ્મા ચાટીનો Video વાયરલ થતા દેશી ગર્લ થઈ ટ્રોલPriyanka-Nick Video: સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને રોમેન્ટિક મુડમાં કિસ કરતા જોવા મળે છે. આ વીડિયો પર લોકોના અલગ અલગ રિએક્શન આવી રહ્યા છે
Weiterlesen »
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »