ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો

Gujarat News Nachrichten

ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો
MonsoonRainfallSnake Bites Increase
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? કયો જિલ્લો એવો છે જ્યાં ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું? જાણો આવા તમામ સવાલોના જવાબો... સાપ ખુબ જ ઝેરી હોય છે.

ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-news-monsoon-rainfall-snake-bites-increase-snake-bites-case-in-gujarat-district-34753725 હજારથી વધુ ગુજરાતીને કરડ્યો કાળોતરો! જાણો સાપ કરડે ત્યારે શું કરવું...ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું તે પણ જાણી લો તો તુરંત બચાવ થઈ શકે. સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Monsoon Rainfall Snake Bites Increase Snake Bites Case In Gujarat District ગુજરાત સમાચાર સાપનો ખતરો સાપ કરડવાના બનાવ ચોમાસું વરસાદ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત, બે ઘાયલદમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત, બે ઘાયલસંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં દિપાલી બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલ છે. વાપીથી અડીને આવેલા આ વિસ્તારમાં આવેલ આ બારમા લોકો પાર્ટીઓ કરવા આવતા હોય છે. જોકે શુક્રવારના દિવસે આ દિપાલી બારમાં ધીંગાણું થયું હતું. હાલે જ્યાં જુવો આવો ત્યાં લોહીના ડાઘ જોવા મળી રહ્યા છે.
Weiterlesen »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરઆ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
Weiterlesen »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
Weiterlesen »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
Weiterlesen »

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
Weiterlesen »

Monsoon Travel: ગુજરાતના આ 4 સ્થળો ચોમાસામાં ફરવા માટે છે એકદમ બેસ્ટ, સ્વર્ગ જેવી અનુભૂતિ થશે, જુઓ PhotosMonsoon Travel: ગુજરાતના આ 4 સ્થળો ચોમાસામાં ફરવા માટે છે એકદમ બેસ્ટ, સ્વર્ગ જેવી અનુભૂતિ થશે, જુઓ Photosગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું બેસી ગયું છે. આ વખતે ચોમાસું પણ સારુ રહેવાની વકી છે. ત્યારે ફરવાના શોખીનોને તો ચોમાસામાં પણ ફરવા જવાની ઈચ્છા થતી હોય છે. આજે અમે તમને એવા કેટલાક સ્થળો વિશે જણાવીશું જે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે. અરે તમારે ગુજરાતની બહાર જવાની પણ જરાય જરૂર નથી.
Weiterlesen »



Render Time: 2025-02-26 10:54:53