દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત, બે ઘાયલ

Gujarat Nachrichten

દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત, બે ઘાયલ
DamanBirthday PartyYouth Killed
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં દિપાલી બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલ છે. વાપીથી અડીને આવેલા આ વિસ્તારમાં આવેલ આ બારમા લોકો પાર્ટીઓ કરવા આવતા હોય છે. જોકે શુક્રવારના દિવસે આ દિપાલી બારમાં ધીંગાણું થયું હતું. હાલે જ્યાં જુવો આવો ત્યાં લોહીના ડાઘ જોવા મળી રહ્યા છે.

IPL 2024: 2 બેટ્સમેન...2 બોલ અને 1 ઓલરાઉન્ડર, 5 'મહારથીઓ' બતાવ્યો દમ, RCB ની નજર ટ્રોફી પરFoods For Diabetic Patient gujarat weather forecastસંઘ પ્રદેશ દમણ ગુજરાતીઓ માટે મોજ મસ્તી કરવાનું માનીતું પર્યટક સ્થળ છે. જોકે દમણ મોજ મસ્તી કરવા આવેલા કેટલાક યુવાનો દારૂના નશામાં એટલા બેફામ બની જાય છે કે ન કરવાનું કરી નાખે છે. એવી જ કંઈક ઘટના શુક્રવારની રાત્રે દમણના કચીગામ વિસ્તારમાં આવેલ એક બારમાં બની હતી. જેમાં એક નિર્દોષ યુવાન ની કરપિણ હત્યા થઈ ગઈ છે.

દિપાલી બારમાં પાર્ટી કરવા ગયેલ ત્રણેય મિત્રો મોજ કરવા ગયા હતા. જોકે એક ને મોત અને બીજા બે મિત્રો હાલે હોસ્પિટલના બિછાને છે. હત્યાનો ભોગ બનેલો યુવક ઋતુલ પિયુષ પટેલ અરવલ્લીના બાયડનો વતની હતો. જ્યારે આરોપીઓ વાપી ના રહેવાસી હતા. દમણ કચીગામ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હત્યાના કારણ જાણવા સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નજીવી બાબતે નિર્દોષની થયેલ આ હત્યા કાંડના કારણે અનેક પરિવારોમાં આફત આવી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Daman Birthday Party Youth Killed Damana Bar Casual Incident Police Accused જન્મદિવસ જન્મદિવસની પાર્ટી પાર્ટીમાં ખૂની ખેલ દમણના બાર બારમાં યુવકની હત્યા આરોપીઓને ઝડપ્યા પાટીદાર યુવકનું મોત

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરલોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
Weiterlesen »

બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતબાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતVadodara Accident : વડોદરાના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
Weiterlesen »

દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલદહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલહેજની ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા એક મોટી દુર્ઘટના બની છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો પાણીના વહેણમાં તણાયા. જેમાં 2 લોકોના મોત થયા જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળજા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Weiterlesen »

રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચનારાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચનાગુજરાતમાં આજે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.
Weiterlesen »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Weiterlesen »

માર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળમાર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળHomemade Protein Powder : બહારના મોંઘાદાટ પ્રોટીન પાવડરન કહો બાય બાય, ઘરમાં માત્ર 10 મિનિટમાં પ્રોટીન પાવડર બની જશે, જેનાથી તમારું શરીર ટકાટક બની જશે
Weiterlesen »



Render Time: 2025-02-26 16:05:02