ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?

Breaking News Nachrichten

ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?
GujaratGujarati NewsGujarat By-Elections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.

Lok Sabha Election Results 2024: બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે ભવ્ય જીત થઈ છે. ગેનીબેન ઠાકોરની વિજય થતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે ગેનીબેન ઠાકોરે વિજય થયા બાદ બનાસકાંઠા ના મતદારોનો આભાર માન્યો હતો. Stocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નPanchayat 3 Prahlad Cha: થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...

જોકે ગેનીબેન પોતાના ઉપર વિશ્વાસ મુકવા બદલ મતદાતાઓનો આભાર માનતા કહ્યું હતું કે જે રીતે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જીતાડી છે તે રીતે લોકોના કામ માટે હું હંમેશા ખડેપગે રહીશ અને જિલ્લાના બકીમાં વિકાસના કામો અગ્રેસર કરીશ.કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા બનતા દાંતાના ધારાસભ્ય કાન્તિ ખરાડીએ આ જીત જનતાની જીત ગણાવી હતી અને કહ્યું હતું કે લોકોએ તેમનું મત રૂપી મામેરું ભર્યું છે લોકોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુક્યો તે કોંગ્રેસ તૂટવા નહિ દે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Gujarat By-Elections By-Elections Vav Assembly Seat ગુજરાત પેટાચૂંટણી યોજાશે વાવ વિધાનસભા બેઠક બનાસકાંઠા વાવ બેઠક વાવ બેઠક પર પેટાચૂંટણી ગેનીબેન ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડલોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
Weiterlesen »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
Weiterlesen »

ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે.
Weiterlesen »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજદુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
Weiterlesen »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
Weiterlesen »

ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 15:46:39