સૌરાષ્ટ્રના આ શહેરોની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મનમુકીને વરસવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
પહેલા માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પડતો વરસાદ હવે સમગ્ર ગુજરાત માં વરસવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પડેલા આ વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જુઓ ગુજરાત માં મેઘરાજાના મંડાળનો આ ખાસ અહેવાલ. gujarat weather forecast Weight lossSurya Shukra Yuti
5 વર્ષ બાદ કર્કમાં ભેગા થશે અત્યંત પાવરફૂલ 2 ગ્રહ, 3 રાશિવાળાને ઊંચાઈ પર લઈ જશે, ધન તથા પદ-પ્રતિષ્ઠા વધશે ગુજરાતમાં મેઘરાજાએ પોતાની ધૂઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેના કારણે રાજ્યના અનેક શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પહેલા માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પડતો વરસાદ હવે સમગ્ર ગુજરાતમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પડેલા આ વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. જુઓ ગુજરાતમાં મેઘરાજાના મંડાળનો આ ખાસ અહેવાલ.ચોમાસાના આગમન બાદ મેઘરાજા ગુજરાતમાં મંડાયા છે. એવા મંડાયા છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
તો વાત ભાવનગરની કરીએ તો અહીં સામાન્ય વરસાદમાં જ તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. શહેરના અક્ષરપાર્ક વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્ટોર્મ વોટર લાઈનમાં કચરો ભરાઈ જતાં પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો. અસંખ્ય પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો જોખમ ખેડીને પસાર થતાં જોવા મળ્યા. કુંભારવાડા વિસ્તારની શેરીઓમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં જ શેરી સરોવર બની ગઈ હોય તેવું ફલિત થયું.
Weather IMD Monsoon Forecast Predection હવામાન ચોમાસું Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી Bhavnagar Lightning Strike ભાવનગર વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
Weiterlesen »
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
Weiterlesen »
આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
Weiterlesen »
ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
Weiterlesen »
ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?Gujarat Weather Update: આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.
Weiterlesen »
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટGujarat Monsoon 2024: સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
Weiterlesen »