ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટ

Gujarat Weather Nachrichten

ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટ
Weather Updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાન
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 174%
  • Publisher: 63%

Schools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય

ગુજરાત ના તમામ 33 જિલ્લા માટે આગામી 48 કલાક ભારે, એક સાથે 3 સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી lifestyle ગુજરાત ના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ને પગલે પૂરનું સંકટ ઉભુ થયું છે. આખેઆખા જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. હજી પણ આગામી 2 દિવસ ગુજરાત માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશમાં નિર્માણ પામેલ ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. 26, 27 અને 28 મી ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ભારે વરસાદની આગાહી ને પગલે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

Stay alert and informed! Keep an eye on the latest rain updates from the Gujarat Meteorological Department to ensure your safety.જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષાને લઈને હજુ અસમંજસની સ્થિતિ છે. મોડી સાંજે વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે સમીક્ષા કરી આખરી નિર્ણય કરાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં જ પરીક્ષા હોવાના કારણે સમીક્ષા કરી આખરી નિર્ણય લેવાશે. 28 ઓગસ્ટ થી ડીવાયએસઓની પરીક્ષા શરૂ થનારી છે.ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને એલર્ટ કરાયા છે. એરક્રાફટ,શીપ તથા રડાર સ્ટેશન વડે સાવચેત કરાયા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Ambalal Patel Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Ahmedabad Rain Ahmedabad Heavy Rain Primary School Waterlogged Public Holiday અમદાવાદ ભારે વરસાદ પ્રાથમિક સ્કૂલ પાણી ભરાયા શાળામાં જાહેર રજા Schools Close Holiday In Schools

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

પૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈપૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈVadodara Flood : વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 22 ફૂટ, વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ
Weiterlesen »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
Weiterlesen »

હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંહવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
Weiterlesen »

નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પરનર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પરNarmada Dam Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ, ગુજરાતના કુલ ૪૯ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા જળ સંગ્રહ
Weiterlesen »

ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબરUnemployment In Diamond Industry : દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યાં હવે ગુજરાતના રત્ન કલાકારો બેરોજગાર બને તેવું લાગી રહ્યુ છે, લેબગ્રોન ડાયમંડની માંગ ઘટતા બેરોજગારીની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે
Weiterlesen »

લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહીલખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહીગુજરાત માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. ત્યારે આ સિસ્ટમ આજે ગુજરાતના 14 જિલ્લામાં ભારે પડશે. ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે. સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 20:17:52