ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યો

Agriculture Nachrichten

ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યો
FarmersGujarat FarmersNavsari
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Gujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે

આ વિસ્તારોના નીકળી જવાના છે છોતરાં! એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! જાણો અંબાલાલની આગાહીઆ છે ગુજરાતીઓનું Switzerland! ખુદ સરકારે શેર કરી તસવીરો, ફોરેનને ભૂલાવી દેશે અહીંનો મોન્સૂન ફેસ્ટિવલગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આભ ફાટવા જેવી સ્થિતિ છે. જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરો સરોવરમાં ફેરવાયા છે. આ કારણે મોટી નુકસાની વહોરવી પડી શકે છે. નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસોથી પડી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે.

બીજી તરફ શાકભાજી પાકોમાં નુકસાન થતા બજારમાં આવક ઘટી છે. આવક સામે ડિમાન્ડ વધુ રહેતા શાકભાજીના ભાવોમાં પણ 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. નવસારી એપીએમસીમાં મહારાષ્ટ્રથી આવતા ટામેટા સહિતના શાકભાજીનો જથ્થો ઓછો આવી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે રીંગણ, ટામેટા, ભીંડા, ટીંડોળા જેવા શાકભાજીમાં નુકસાની થતા એની આવક પણ ઘટી છે. જેથી સ્વાભાવિક રીતે શાકભાજીના ભાવોમાં વધારો જોવાઈ રહ્યો છે

નવસારી એપીએમસીના પ્રમુખ પ્રકાશ પટેલે જણાવ્યું કે, ચોમાસાની ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હોય છે. વરસાદ મોડો આવ્યો ત્યારે ખેડૂતો મેઘાને રિઝવવાની તૈયારીમાં હતા. પરંતુ મેઘ મહેર થઈ અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. ડાંગર પકાવતા ખેડૂતોએ વાવણી કરી, પરંતુ છેલ્લા પાંચ દિવસોમાં સતત વરસેલા વરસાદે ખેડૂતોનું સુખ દુઃખમાં ફેરવ્યું છે.આ તરફ, બોરસદ પંથકમાં 8 કલાકમાં 13.5 ઇંચ વરસાદ ખાબકવાની ઘટના બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Farmers Gujarat Farmers Navsari Gujarat Rains Gujarat Monsoon Heavy Rains Kisan ખેડૂતોને નુકસાન એગ્રિકલ્ચર ખેડૂતોની હાલત કફોડી બની ભારે વરસાદ જગતનો તાત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
Weiterlesen »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Weiterlesen »

કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયુંકોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયુંCongress Reply To Nitin Patel : નીતિન પટેલે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો હતો, જેના જવાબમાં કોંગ્રેસ તરફથી પ્રતિક્રીયા આવી છે
Weiterlesen »

ગુજરાત પર જળપ્રલયની આફત આવશે : એકસાથે એક્ટિવ થયેલી ત્રણ સિસ્ટમ ધમરોળશે, હવામાન વિભાગે આપ્યું એલર્ટગુજરાત પર જળપ્રલયની આફત આવશે : એકસાથે એક્ટિવ થયેલી ત્રણ સિસ્ટમ ધમરોળશે, હવામાન વિભાગે આપ્યું એલર્ટRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકામાં પડ્યો વરસાદ,,,, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Weiterlesen »

વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીવરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
Weiterlesen »



Render Time: 2025-02-25 08:18:43