Gujarat Government : ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ, અપમાન-તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની રજૂઆત, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગની 72મી જાતિના શબ્દમાં સુધારો કરાયો
પૂર્ણા નદીના પાણીએ નવસારીને કર્યું બરબાદ! ગળાડૂબ પાણીમાં બધુ પલળી ગયું, તબાહીની 20 ભયાનક તસવીરોદૈનિક રાશિફળ 27 જુલાઈ: આજે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે, રોકાણથી પણ લાભની સંભાવના, વાંચો આજનું રાશિફળ gujarat weather forecastરાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ે એક શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકાર દ્વારા ઠાકરડા શબ્દ ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. સામાજીક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. શબ્દ પ્રયોગથી રાજ્યના ૬ જ્ઞાતિઓ પર સીધી અસર પડતી હતી.
આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે"ઠાકરડા” શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને “ઠાકોર” શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: ૭૨ પર સમાવિષ્ટ"ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી"ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
Gandhinagar News Thackerda Word Ban Thackerda Word Word Ban ગુજરાત સરકાર ગાંધીનગર ન્યૂઝ ઠાકરડા શબ્દ પ્રતિબંધ ઠાકરડા શબ્દ શબ્દ પર પ્રતિબંધ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઠાકોર સમાજ Thakor Samaj ઠાકરડા ઠાકોર પાટણવાડીયા ધારાળા બારૈયા બારીયા પગી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
Weiterlesen »
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં નહિ આવે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણતાજેતરમાં 18 જુનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
Weiterlesen »
ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરોWeather Update: દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો છતાં દેશના 10 રાજ્યમાં ન જોવા મળી મેઘમહેર
Weiterlesen »
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
Weiterlesen »
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
Weiterlesen »
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
Weiterlesen »