ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે

Gujarat Board Nachrichten

ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે
Board Exam ResultRepeater ExamBoard Supplementary Exam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે.

Gujarat Board : ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા... ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.

આમ તો ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપાસ થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પૂરક પરીક્ષા જ આપી શકતા હતા. પરંતુ આ વખતે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.જે મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Board Exam Result Repeater Exam Board Supplementary Exam Board Supplementary Exam Timetable Education Education News 10Th Board Exam Result 12 Science Exam Result 12 Science Supplementary Exam Timetable 12 Science Supplementary Exam ગુજરાત બોર્ડ બોર્ડ પરીક્ષા ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આનંદો

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદનક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદનસી આર પાટીલે જણાવ્યું હતું કે, 108 ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનું સમર્થન જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોઈ વિરોધ નથી. ભાજપને સ્પોર્ટ કરે છે. આજે 108 ક્ષત્રિય સમાજના લોકોએ સામેથી આવ્યા છે અને તેમણે જણાવ્યું કે અમારો રોષ રૂપાલા પૂરતો જ છે.
Weiterlesen »

હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.
Weiterlesen »

Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોThank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
Weiterlesen »

જો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંજો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંઈમરજન્સીમાં પૈસાની વ્યવસ્થા કરવી છે તો LIC થી લોનની સુવિધાનો ફાયદો લો. એલઆઈસી પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે, સાથે રી-પેમેન્ટ કરવું સરળ હોય છે. તેમાં તમારે ઈએમઆઈ ચુકવવાની ચિંતા રહેશે નહીં.
Weiterlesen »

Kitchen Hacks: ઘઉં સહિતના અનાજને સ્ટોર કરવા ફોલો કરો 5 ઘરેલુ ઉપાય, આખું વર્ષ નહીં પડે ધનેડાKitchen Hacks: ઘઉં સહિતના અનાજને સ્ટોર કરવા ફોલો કરો 5 ઘરેલુ ઉપાય, આખું વર્ષ નહીં પડે ધનેડાKitchen Hacks: ધનેડા જેવા જીવજંતુ અનાજમાં થઈ જાય તો લોકો અનાજને ફેંકી દે છે. તો વળી કેટલાક લોકો તેને તડકામાં સુકવીને ઉપયોગમાં લે છે. પરંતુ એક વખત જેમાં જીવડા પડી જાય તે વસ્તુ વાપરવામાં જીવ નથી ચાલતો.
Weiterlesen »

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યુંગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યુંBharat Adivasi Party : ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આમ દાદરા નગર હવેલીના રાજકારણમાં હવે બાપ ની એન્ટ્રી થઈ
Weiterlesen »



Render Time: 2025-02-26 02:15:22