ગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!

Guru Gochar Nachrichten

ગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!
Jupiter TransitKuber RajyogMoney
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

Guru Gochar Effect 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ ગોચર કરે ત્યારે તમામ 12 રાશિઓને તે અસર કરે છે. દરેક ગ્રહ નિશ્ચિત સમયે ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે નવ ગ્રહોમાંથી મહત્વના ગ્રહોમાં જેની ગણતરી થાય છે તે ગુરુને એક રાશિમાથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે 13 મહિનાનો સમય લાગે છે.

ગુરુ સુખ સમૃદ્ધિ, માન સન્માનનો કારક ગ્રહ ગણાય છે. અત્રે જણાવવાનું કે ગુરુએ મે 2024માં મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં ગોચર કર્યું છે અને આ રાશિમાં તે મે 2025 સુધી રહેશે. ગુરુના વૃષભમાં ગોચરથી કુબેર રાજયોગ નું નિર્માણ થયેલું છે. આવામાં આ શુભ રાજયોગનો વિશેષ લાભ 3 રાશિવાળાને થવા જઈ રહ્યો છે. જાણો આ લકી રાશિઓ વિશે... ગુરુ સુખ સમૃદ્ધિ, માન સન્માનનો કારક ગ્રહ ગણાય છે. અત્રે જણાવવાનું કે ગુરુએ મે 2024માં મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં ગોચર કર્યું છે અને આ રાશિમાં તે મે 2025 સુધી રહેશે.

આ સમય દરમિયાન આવકમાં બંપર વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે. વિદેશમાં રોકાણ કરવાથી લાભ થશે. કરિયરમાં બદલાવ જોવા મળશે. વ્યવસાયિક જીવનમાં ઉન્નતિ થશે. વેપારમાં હાલ કોઈ મોટી ડીલ થઈ શકે છે. આ રાશિવાળાને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થશે. લાંબા સમયથી જે સમસ્યાઓ હેરાન પરેશાન કરી રહી હશે તેનો અંત આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સપના પૂરા થશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Jupiter Transit Kuber Rajyog Money Success Astrology Predicitons Gujarati News ગુરુ ગોચર કુબેર રાજયોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Kuber Rajyog 2024: ગુરુના રાશિ પરિવર્તનથી બન્યો કુબેર રાજયોગ, વર્ષ 2025 સુધી જલસા કરશે આ રાશિના લોકોKuber Rajyog 2024: ગુરુના રાશિ પરિવર્તનથી બન્યો કુબેર રાજયોગ, વર્ષ 2025 સુધી જલસા કરશે આ રાશિના લોકોKuber Rajyog 2024: વર્ષ 2024 માં ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. 2025 સુધી ગુરુ ગ્રહ આ રાશિમાં જ બિરાજમાન રહેશે. વૃષભ રાશિમાં ગુરુના ગોચરથી કુબેર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ ખૂબ જ શુભ છે જેના કારણે ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ મળતો જોવા મળે છે.
Weiterlesen »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
Weiterlesen »

માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, છપ્પરફાડ થશે કમાણીમાયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, છપ્પરફાડ થશે કમાણીRahu Ka Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. રાહુના આ નક્ષત્ર ગોચરથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »

આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરઆ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
Weiterlesen »

પુરુષોની 100 બીમારીઓ થશે કંટ્રોલ! પાચનથી પાવર સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે આ એક ફળપુરુષોની 100 બીમારીઓ થશે કંટ્રોલ! પાચનથી પાવર સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે આ એક ફળBenefits of Noni Fruit: લોકોને એવું લાગતું હશે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ ઘણી બધી શરીરિક સમસ્યાઓ હોય છે. પરંતુ એવું નથી પુરુષોની સમસ્યાઓ પણ એટલી જ હોય છે. બન્નેના બોડી સ્ટ્રક્ચર અલગ છે પણ કોઈને ઓછી અને કોઈને વધુ સમસ્યા થાય એવું નથી. ત્યારે અનેક સમસ્યાઓનો ઈલાજ બની શકે છે એક ફળ. જાણો વિગતવાર...
Weiterlesen »

ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
Weiterlesen »



Render Time: 2025-02-25 11:22:10