Benefits of Noni Fruit: લોકોને એવું લાગતું હશે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ ઘણી બધી શરીરિક સમસ્યાઓ હોય છે. પરંતુ એવું નથી પુરુષોની સમસ્યાઓ પણ એટલી જ હોય છે. બન્નેના બોડી સ્ટ્રક્ચર અલગ છે પણ કોઈને ઓછી અને કોઈને વધુ સમસ્યા થાય એવું નથી. ત્યારે અનેક સમસ્યાઓનો ઈલાજ બની શકે છે એક ફળ. જાણો વિગતવાર...
Isha Ambani House: એન્ટિલીયા છોડો! ઈશા અંબાણીના 'ગુલિતા'ના Photos જુઓ, સાસુ-સસરાએ ગિફ્ટમાં આપ્યો છે બંગલોદૈનિક રાશિફળ 18 જૂન: મંગળવાર મકર રાશિ માટે શુભ, ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળઆજે અમે તમને નોની ફળ ના સ્વાસ્થ્ય લાભો રજૂ કરીએ છીએ જીં હા, નોની એક એવું ફળ છે જે ઔષધિઓની યાદીમાં સમાવિષ્ટ છે, જેના પાંદડા, દાંડી, ફળ અને રસ તમામ દવા તરીકે વપરાય છે. એવું કહેવાય છે કે આ ચમત્કારિક ફળ 100 થી વધુ રોગોને દૂર કરવાની શક્તિ ધરાવે છે અને 150 થી વધુ પોષક તત્વો મળી આવે છે.
નોની ફળોના ઔષધીય ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બિનઝેરીકરણ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તે એન્ટીઓકિસડન્ટ, વિટામિન સી, વિટામિન બી 3, વિટામિન એ અને આયર્નથી સમૃદ્ધ છે. તે ઘણા રોગોના ઉપચારમાં અસરકારક છે.જો નોની ફળોનું સેવન કરવામાં આવે તો કેન્સર જેવા જીવલેણ રોગોને પણ રોકી શકાય છે. તમે સરળતાથી નોની જ્યુસ બજારમાં મેળવી શકો છો.
Benefits Of Noni Fruit For Men Noni Fruit Consumption Weak Men Health Care Lifestyle Ayurveda Noni Juice નોની ફળ પુરુષો બીમારી પાવર પાચન સેવન
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
Weiterlesen »
આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
Weiterlesen »
ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
Weiterlesen »
વિદેશમાં વસતા પાટીદારો માટે સમાજ કરશે આ મોટું કામ, પાટણમાં ફરી એક થઈને લેવાયો સંકલ્પPatidar Samaj Big Decision : પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા અનોખા દશાબ્દિ મહોત્સવ 2024 નું આયોજન કર્યુ હતું, જેમાં 125 મણનો એક્તા લાડુ તૈયાર કરાયો હતો
Weiterlesen »
મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
Weiterlesen »