ઘરે ઘરે ગેસ લાઈનના વાયદા બાદ લોકોએ પૈસા રોક્યા, પણ ઉંધા માથે પડ્યો શેર

Stock Market Updates Nachrichten

ઘરે ઘરે ગેસ લાઈનના વાયદા બાદ લોકોએ પૈસા રોક્યા, પણ ઉંધા માથે પડ્યો શેર
Share BazarStockShare Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

PSU Stock Updates: ઘરે ઘરે ગેસની લાઈન આવવાની વાત બાદ લોકોએ અલગ અલગ ગેસ કંપનીઓમાં તોતિંગ રોકાણ કર્યું છે. જોકે, એમાંથી એક કંપનીના શેરના ભાવ હાલ નીચે જઈ રહ્યાં છે. તમે પણ ઉંધુ ઘાલીને રોકાણ કર્યું હોય તો જાણી લેજો આ ખાસ અપડેટ...

ત્રિગ્રહી યોગથી 5 રાશિઓ થશે માલામાલ, ધન-સંપત્તિ અને માન-સન્માન વધશે, ભાગ્યનો મળશે સાથheart attackChardham Yatraજો તમે પણ ઘરે ઘરે ગેસ લાઈનના ભરોસે આ કંપનીના શેર ખરીદી લીધાં હોય તો એકવાર જરૂર જાણી લેજો આ કંપનીના શેર અંગેની મહત્ત્વની અપડેટ. મહારત્ન પીએસયુ સ્ટોકના પરિણામોએ રોકાણકારોને નિરાશ કર્યા હતા, પરિણામો પછી શેરો બગડી ગયા હતા. મહારત્ન સરકારી કંપની ગેઇલ ઇન્ડિયાએ ગુરુવારે તેના પરિણામો રજૂ કર્યા છે. કંપનીના પરિણામો ખરાબ દેખાય છે. કંપનીનો નફો અપેક્ષા કરતા ઓછો રહ્યો છે.

ગેસ ટ્રાન્સમિશન અને માર્કેટિંગ ક્ષેત્રે મહારત્ન સરકારી કંપની ગેઇલ ઇન્ડિયાએ ગુરુવારે તેના પરિણામો રજૂ કર્યા છે. કંપનીના પરિણામો ખરાબ દેખાય છે. નબળા પરિણામો બાદ તેના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગેઇલના શેરમાં સીધો ઘટાડો થયો અને લગભગ 4% ઘટ્યો. પરિણામો પછી, શેર 3.94% ના નુકસાન સાથે 194 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.કંપનીનો નફો અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. નફો 2180 કરોડ રૂપિયા નોંધાયો છે, અંદાજ 2800 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરનો નફો રૂ. 2842 કરોડથી ઘટીને રૂ. 2180 કરોડ થયો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Share Bazar Stock Share Market Share Price Gail Gas Gail India Gail India Share Price શેર બજાર ગેલ ઈન્ડિયા શેર માર્કેટ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
Weiterlesen »

ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોNilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Weiterlesen »

ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
Weiterlesen »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Weiterlesen »

Gold Price Today: સોના બાદ ચાંદીના ભાવે બનાવ્યો રેકોર્ટ, 86000 ની નજીક પહોંચી, ગોલ્ડમાં પણ તેજીGold Price Today: સોના બાદ ચાંદીના ભાવે બનાવ્યો રેકોર્ટ, 86000 ની નજીક પહોંચી, ગોલ્ડમાં પણ તેજીGold Price 16th May 2024: એમસીએક્સ પર સોનું સવારના સમયે સામાન્ય તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બપોરના સમયે તેમાં 22 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો. બીજીતરફ ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
Weiterlesen »

ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
Weiterlesen »



Render Time: 2025-02-25 22:10:35