જન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ

Horoscope Janmashtami Nachrichten

જન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ
Rashifal Janmashtami 2024Krishna JanmashtamiJanmashtami Date 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

આવતીકાલ એટલે કે 26 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ઘણા શુભ યોગના સંયોગ બની રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોને લાભ થશે.

સ્ક્રીન પરથી એક મિનિટ નહીં હટે નજર! ના થિયેટર, ના OTT, સીધી TV પર આવશે સૌથી શોકિંગ ફિલ્મવાપીમાં બારે મેઘ ખાંગા! 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, પૂરની સ્થિતિ પેદા થઈ, જોઈ લો તબાહીના દ્રશ્યોજન્માષ્ટમીના તહેવારને લઈને દેશભરમાં રોનક જોવા મળી રહી છે. જ્યોતિષ પ્રમાણે 26 ઓગસ્ટે પૂજન મુહૂર્ત રાત્રે 11.57 કલાકથી રાત્રે 12.42 કલાક સુધી છે. વ્રત 20 કરોડ એકાદશીનું ફળ આપનાર વ્રત છે. જ્યોતિષી પ્રમાણે ઘણા વર્ષો બાદ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર તથા વૃષભ રાશિના ચંદ્રમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે.

આ વર્ષે 26 ઓગસ્ટે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને ચંદ્રમા વૃષભ રાશિ, રોહિણી નક્ષત્રમાં હોવાથી એક વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી આ વર્ષ જન્માષ્ટમી સુખ, સમૃદ્ધિ અને મનોવાંછિત ફળ આપનારી માનવામાં આવી રહી છે. આ સાથે જન્માષ્ટમીના દિવસે શશ રાજયોગ અને ગુરૂ ચંદ્ર યુતિને કારણે ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દુર્લભ સંયોગોની અસર દરેક રાશિઓ પર પડે છે. જ્યોતિષાચાર્ય પ્રમાણે ચાર રાશિઓ માટે જન્માષ્ટમી ખુબ ખાસ છે.મેષ રાશિના જાતકોને લાંબા સમયથી અટવાયેલા કામમાં ગતિ મળશે.

કુંભ રાશિ પર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં કાન્હા ખુશીઓ લાવી રહ્યાં છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rashifal Janmashtami 2024 Krishna Janmashtami Janmashtami Date 2025 Janmashtami 2024 Date Krishna Janmashtami 2024 વૃંદાવનમાં જન્માષ્ટમી ક્યારે છે 2025માં જન્માષ્ટમી ક્યારે છે 2024માં જન્માષ્ટમી ક્યારે છે 2029માં જન્માષ્ટમી ક્યારે છે જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે કેવી રીતે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાSurya Ketu Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને કેતુની યુતિ 18 વર્ષ બાદ કન્યા રાશિમાં બનવા જઈ રહી છે. બે ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »

સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તકસપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તકUpcoming IPO 2024: કુલ 7 કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. તેમાં સૌથી નામચીન Bajaj Housing Finance ના 7000 કરોડના આઈપીઓને પહેલા જ મંજૂરી મળી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં આવી શકે છે.
Weiterlesen »

આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતઆ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
Weiterlesen »

Guru Mangal Yuti: ગુરુ-મંગળના દ્રષ્ટિ યોગથી જાગશે 3 રાશિવાળાનું ભાગ્ય, દુર થશે સમસ્યાઓ અને અચાનક થશે મોટો ધનલાભGuru Mangal Yuti: ગુરુ-મંગળના દ્રષ્ટિ યોગથી જાગશે 3 રાશિવાળાનું ભાગ્ય, દુર થશે સમસ્યાઓ અને અચાનક થશે મોટો ધનલાભGuru Mangal Yuti: ઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે.
Weiterlesen »

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
Weiterlesen »

Raksha Bandhan 2024: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ, આ રાશિવાળા ભાઈ-બહેનને થશે જબરદસ્ત લાભRaksha Bandhan 2024: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ, આ રાશિવાળા ભાઈ-બહેનને થશે જબરદસ્ત લાભRaksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે શિવજીનો પ્રિય સોમવાર આવી રહ્યો છે. આ સિવાય રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઘનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગ બની રહ્યા છે. રક્ષાબંધનના આ શુભ યોગનો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે.
Weiterlesen »



Render Time: 2025-02-24 23:56:58