18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

સૂર્ય કેતુ સંયોગ 2024 Nachrichten

18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
કન્યા રાશિમાં સૂર્ય કેતુ સંયોગ18 વર્ષ પછી સૂર્ય કેતુ સંયોગSurya Ketu Yuti In Kanya Rashi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Surya Ketu Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને કેતુની યુતિ 18 વર્ષ બાદ કન્યા રાશિમાં બનવા જઈ રહી છે. બે ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

18 વર્ષ બાદ સપ્ટેમ્બરમાં બનશે સૂર્ય અને કેતુનો સંયોગ, આ જાતકોને મળશે બંપર લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને આત્મવિશ્વાસ, માન-સન્માન, પ્રતિષ્ઠા, સરકારી નોકરી, પિતા અને પ્રશાસનિક સેવાના કારક માનવામાં આવે છે. તો કેતુ ગ્રહને ધ્યાત્મ, વૈરાગ્ય, મોક્ષ, તાંત્રિક વગેરેનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે આ બંને ગ્રહોની યુતિ બને છે તો આ સેક્ટરો પર વિશેષ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ સપ્ટેમ્બરમાં કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જ્યાં પહેલાથી માયાવી ગ્રહ કેતુ બિરાજમાન છે. જેનાથી કન્યા રાશિમાં કેતુ અને સૂર્યનો સંયોગ બની રહ્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

કન્યા રાશિમાં સૂર્ય કેતુ સંયોગ 18 વર્ષ પછી સૂર્ય કેતુ સંયોગ Surya Ketu Yuti In Kanya Rashi Surya Ketu Yuti Se Labh Surya Ketu Yuti 16 September Sun Ketu Conjunction Sun Transit In Virgo 2024 Surya Ketu Yuti Rashi Pr Prabhav News Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપા1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Weiterlesen »

Rajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, સર્જાશે વિશેષ રાજયોગ, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનોRajyog: બુધ, શુક્ર, શનિ આવશે આમને-સામને, સર્જાશે વિશેષ રાજયોગ, 3 રાશિવાળાઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનોAugust Lucky Rashi: ઓગસ્ટ મહિનો આ રાશિ માટે ખાસ રહેવાનો છે. શુક્ર અને શનિ મિત્ર ગ્રહ છે. આ બંને ગ્રહો વૃષભ રાશિ વાળા લોકોને લાભ કરાવશે. આ રાશિના લોકો કારકિર્દીમાં લાભ પ્રાપ્ત કરશે. મહેનતનું ફળ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઘરમાં ધન ધાન્ય વધશે.
Weiterlesen »

72 કલાક બાદ આ રાશિવાળાનું ચમકી જશે ભાગ્ય, નવી નોકરી...બેંક બેલેન્સમાં બંપર વધારો, ચારેબાજુથી સફળતા મળશે72 કલાક બાદ આ રાશિવાળાનું ચમકી જશે ભાગ્ય, નવી નોકરી...બેંક બેલેન્સમાં બંપર વધારો, ચારેબાજુથી સફળતા મળશેવૈદિક જ્યોતિષ મુજબ શુક્ર 31 જુલાઈના રોજ બપોરે 2.15 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. આ સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે.
Weiterlesen »

ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગસિંહ રાશિમાં આ ત્રણ શુભ રાજયોગનું નિર્માણ કેટલાક રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. તેના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઓગસ્ટમાં ગ્રહોના આ ગોચરથી બનનારા રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો...
Weiterlesen »

Surya-Ketu Yuti: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી, લાખોમાં રમશે આ રાશિઓSurya-Ketu Yuti: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી, લાખોમાં રમશે આ રાશિઓSurya-Ketu Yuti: 18 વર્ષ પછી સુર્ય અને કેતુના ગોચરથી ગ્રહણ યોગનું નિર્માણ થવાનું છે. આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ રાશિચક્રની 4 રાશિઓ માટે આ યોગ લાભકારી સાબિત થશે. આ યોગ સર્જાતા 4 રાશિના લોકોને જે લાભ થશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
Weiterlesen »

કેવી રીતે મળશે પાક બીમા યોજનાનો લાભ અને કોનો સંપર્ક કરવો, આ રહી A To Z માહિતીકેવી રીતે મળશે પાક બીમા યોજનાનો લાભ અને કોનો સંપર્ક કરવો, આ રહી A To Z માહિતીPradhanmantri Fasal Bima Yojna : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી, 2016 ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી. સરકારે આ નિર્ણય કર્યો હતો કે, વીમા દાવા પર જલ્દીથી જલ્દી સહાય આપવામાં આવશે, અને જેથી ખેડૂતોને સરળતા મળી રહેશે. આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની દેખરેખમાં ચલાવવામાં આવે છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 03:41:14