Venus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Venus And Sun Ki Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 31 જુલાઈએ ધનના દાતા શુક્રએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 16 ઓગસ્ટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ નું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે તે લોકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
તમે વેપારમાં જોરદાર પ્રગતિ કરશો. આ સમયે કોઈ વ્યાવસાયીક ડીલ થઈ શકે છે. સાથે આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા લોકો માટે શુક્રાદિત્ય રાજયોગનું બનવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમને કામ-ધંધામાં સારી સફળતા મળી શકે છે. સાથે કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર થશે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નોકરી મળી શકે છે. આ દરમિયાન તમારૂ બેન્ક બેલેન્સ વધશે. તમને કમાણી કરવાની બીજી તક મળી શકે છે.
Surya And Shukra Ki Yuti Venus And Sun Conjunction Sun Gochar Venus Transit In Leo શુક્રનું ગોચર સૂર્યનું ગોચર શુક્રાદિત્ય રાજયોગ Shukra Aditya Rajyog Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશેવર્ષ 2024નો પરવિત્ર શ્રાવણ મહિનો પોતાના યોગ અને સંયોગના કારણે ખુબ શુભ મનાયો છે. 90 વર્ષ બાદ ઓગસ્ટમાં 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. શિવ ચંદ્ર યોગથી ધનનો જાણે વરસાદ વરસે તેવા યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
Weiterlesen »
Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
Weiterlesen »
ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
Weiterlesen »
30 વર્ષ બાદ બીજીવાર શનિ-સૂર્ય આવ્યા આમને-સામને, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, નવી નોકરી સાથે થશે ધનલાભSurya And Shani Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં આવતા શનિ સામે આવી ગયા છે. તેવામાં પિતા-પુત્રની આ જોડી ઘણા જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે.
Weiterlesen »
કેમ શાહરૂખ અને તબ્બુએ સાથે કામ ન કર્યું, અભિનેત્રીએ 22 વર્ષ બાદ આપ્યો તેનો જવાબTabu: તબ્બુ અને શાહરૂખ ખાને 2002માં આવેલી ફિલ્મ સાથિયા માં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નહોતા. તબ્બુએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં કિંગ ખાન સાથે કામ કરવાની વાત વિશે ખુલાસો કર્યો
Weiterlesen »
Mangal Gochar 2024: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલMangal Nakshatra Parivartan 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. વૃષભ રાશિમાં ગોચર પછી 22 જુલાઈએ મંગળ ગ્રહે નક્ષત્ર બદલ્યું છે મંગળનો પ્રવેશ રોહિણી નક્ષત્રમાં થયો છે. તેમાં આવનારા બે વર્ષ સુધી પાંચ રાશિના લોકોને મંગળના નક્ષત્ર પરિવર્તનના કારણે જબરદસ્ત લાભ થતો રહેશે.
Weiterlesen »