તૈયાર થઈ રહ્યું છે ઘરના ગદ્દારોનું લીસ્ટ! ચૂંટણી પરિણામ બાદ જયચંદોનો વારો પાડશે ભાજપ!

Loksabha Election 2024 Nachrichten

તૈયાર થઈ રહ્યું છે ઘરના ગદ્દારોનું લીસ્ટ! ચૂંટણી પરિણામ બાદ જયચંદોનો વારો પાડશે ભાજપ!
Bjp MenifestoVotingCounting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Loksabha Election 2024: ઘર ફૂટે ઘર જાય; રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસને મદદ કરી હતી. ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા આવા જયચંદોના બયડા પર કોરડો વિંઝીને સોળ પાડી દેશે ભાજપ.

તૈયાર થઈ રહ્યું છે લીસ્ટ...ગુજરાતના ઢગલાબંધ નેતાઓના આ લીસ્ટમાં નામ હોવાની સંભાવના... Loksabha Election 2024 : ઘર ફુટે ઘર જાય : ' જયચંદ ો'ને નહીં છોડો ભાજપ ! લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપ પાડશે પોતાના જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા જયચંદ ોનો વારો. લોકસભા ચૂંટણીમાં ભાજપ માં હોવા છતાં ઘણાં નેતાઓ પાછલા બારણે કોંગ્રેસ ને મદદ કરતા હોવાનું પણ ચર્ચામાં છે. આ અંગેનો સીક્રેટ રિપોર્ટ પણ હાઈકમાન્ડ પાસે પહોંચી ગયો છે.

કાળઝાળ ગરમી એ તો માત્ર બહાનુ છે પણ આંતરિક વિખવાદને કારણે મતદાન થઈ શક્યું નથી. છેલ્લાં દસેક વર્ષમાં સૌથી ઓછુ મતદાન આ વખતે થયુ છે ત્યારે ભાજપનું મોવડી મંડળ ચિંતિત બન્યુ છે. હાલ ગુજરાતમાં સુરેન્દ્રનગરી પાટલ બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ બેઠક પર ભાજપ માટે કપરાં ચઢાલ છે. બે મહિના અગાઉ કોંગ્રેસને ચૂંટણી માટે ઉમેદવાર મળતાં ન હતાં ત્યાં એ જ કોંગ્રેસ આઠેક બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે જે ભાજપ માટે ચિંતન વિષય છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Bjp Menifesto Voting Counting Result Congress Bjp Gujarat News Narendra Modi Pm Modi BJP Manifesto For 2024 Election Election Campaign Bjp Sankalp Patra ભાજપ સંકલ્પ પત્ર ભાજપનો ચૂંટણી ઢંઢેરો મોદીની ગેરંટી પીએમ મોદી ગુજરાત ભાજપ કોંગ્રેસ રાજનીતિ ઘર ફૂટે ઘર જાય ગદ્દારો જયચંદ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
Weiterlesen »

માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેમાંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
Weiterlesen »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
Weiterlesen »

Lok Sabha Election 2024: આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયાLok Sabha Election 2024: આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયાલોકસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એટલે કે આજે 26 એપ્રિલના રોજ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
Weiterlesen »

KBC 16: કરોડપતિ બનવું હોય તો થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થઈ રહ્યું છે કેબીસી માટે રજીસ્ટ્રેશનKBC 16: કરોડપતિ બનવું હોય તો થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થઈ રહ્યું છે કેબીસી માટે રજીસ્ટ્રેશનKaun Banega Crorepati 16: કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસીની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.
Weiterlesen »



Render Time: 2025-02-26 08:12:09