દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયા

Daman Nachrichten

દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયા
Daman BeachDeathViral Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Daman Beach : દમણના દરિયામાં ડૂબતા બે યુવકોનો વીડિયો આવ્યો સામે, ગત રવિવારે 2 યુવકોના દરિયામાં ડુબવાથી થયા મૃત્યુ, 2 યુવકો દરિયામાં ડુબતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, સુરતથી ફરવા આવેલા ગ્રુપના 2 યુવકો દરિયામાં તણાયા હતા, દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા થતાં બંને યુવાનો ગયા હતા...

દમણ ના દરિયામાં ડૂબતા બે યુવકોનો વીડિયો આવ્યો સામે, ગત રવિવારે 2 યુવકોના દરિયામાં ડુબવાથી થયા મૃત્યુ, 2 યુવકો દરિયામાં ડુબતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, સુરતથી ફરવા આવેલા ગ્રુપના 2 યુવકો દરિયામાં તણાયા હતા, દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા થતાં બંને યુવાનો ગયા હતા ન્હાવાવરસાદી માહોલ આવતા જ લોકોને દરિયા કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવે છે. છતાં કેટલાક લોકો આ સૂચનાના અવગણે છે. આવામાં મોટી દુર્ઘટના ઓ સર્જાતી હોય છે. ત્યારે દમણ દરિયામાં રવિવારે બે યુવકોના ડૂબીને મોત થયા છે.

સુરતથી ફરવા આવેલ યુવકોના ગ્રૂપના બે યુવકો દણના દરિયામાં તણાયા હતા. તોફાની દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા છતાં યુવકો કિનારા પાસે ગયા હતા. અચાનક દરિયામાંથી આવેલા મહાકાય મોજામાં બંને યુવકો તણાયા હતા.કિનારા પર ઉભેલા લોકો અને સાથીઓએ તેમને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા. જોકે દરિયાના રૌદ્ર રૂપ સામે બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. બંને યુવકોના પ્રચંડ મોજીમાં ડૂબી જવાથી મોત થયા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અન્ય લોકો માટે સબક સમાન છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Daman Beach Death Viral Video Rescue Operation ભારે વરસાદ દમણ દમણ બીચ યુવકો દરિયામાં ડૂબ્યા મોટી દુર્ઘટના મહાકાય મોજા ખતરનાક પ્રચંડ મોજા દરિયાનું રૌદ્ર સ્વરૂપ રેસ્ક્યૂ ઓપરેશન Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
Weiterlesen »

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
Weiterlesen »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીમંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
Weiterlesen »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
Weiterlesen »

વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોવૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
Weiterlesen »

ગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : આજથી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ.. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
Weiterlesen »



Render Time: 2025-02-25 20:20:34