વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો

Gujarat News Nachrichten

વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદો
AhmedabadTress CuttingReal Estate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

રાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...

30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેદૈનિક રાશિફળ 26 જૂન: વિવાદો અને નુકસાનને ભૂલી જવાનો દિવસ, આજે આનંદની ક્ષણો માણશો, વાંચો આજનું રાશિફળગુજરાતમાં સતત વૃક્ષો નું નિંકદન થઈ રહ્યું છે. અને ચારેય તરફ સીમેન્ટ કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યાં છે. ચારેય બાજુ રિયલ એસ્ટેટની બુમ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં આપણને પ્રાણવાયુ આપતા વૃક્ષો સતત કપાઈ રહ્યાં છે. ત્યારે આ મામલાને હવે ગુજરાત હાઈ કોર્ટે પણ ગંભીરતાથી લીધો છે.

ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરીમાં કપાયેલા કે કાપવામાં આવનાર દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. આ અંગે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવો ચુકાદો જાહેર કર્યો હતો કે રાજ્યભરમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં વળતર અપાયા બાદ જમીન સંપાદન અધિકારી રીકવરી કાઢી શકશે નહી. એટલું જ નહી સંપાદન માટે જે પંચનામાં થયા હોય તે મુજબ વૃક્ષોનું અલગથી ગણતરી કરીને વળતર ચુકવવું પડશે. યાજ્ઞિકે એવી રજુઆત કરી હતી કે, ડેપ્યુટી કલેકટર અને જમીન સંપાદન અધિકારીઓએ વન વિભાગના વેલ્યુએશનના રિપોર્ટના આધારે બે પંચનામા તૈયાર કર્યા હતા. તેમા વૃક્ષોની સંખ્યા અને ઉમંરના આધારે વળતર ચુકવવાનું હોય છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Tress Cutting Real Estate Property Government Fine Gujarat High Court Gujarat ગુજરાત સમાચાર ગુજરાત હાઈકોર્ટ વૃક્ષો જમીન સંપાદન

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોજૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોNew Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
Weiterlesen »

જે ઉત્તર પ્રદેશે ભાજપને મોટો આઘાત આપ્યો....હવે ત્યાં સજ્જડ હાર અંગે ચોંકાવનારી વાત સામે આવીજે ઉત્તર પ્રદેશે ભાજપને મોટો આઘાત આપ્યો....હવે ત્યાં સજ્જડ હાર અંગે ચોંકાવનારી વાત સામે આવીLok Sabha Election Result: છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપી સર આંખો પર બેસાડનારા યુપીમાં આ વખતે એવું તે શું થયું જબરદસ્ત ઝટકો મળ્યો. ભાજપ બહુમતથી છેટે રહી ગયો. જાણો એવું તે શું થયું?
Weiterlesen »

ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીPortable AC : માર્કેટમાં હવે પોર્ટેબલ એસીની ડિમાન્ડ વધી છે, જેને દિવાલમાં ફીટ કરવા નથી પડતા, ગમે ત્યારે ગમે તે રૂમમાં શિફ્ટ કરીને ઠંડી હવા મેળવી શકાય છે
Weiterlesen »

એલન મસ્કે પીએમ મોદીને જીત અંગે શુભેચ્છા પાઠવીને આપ્યું મોટું નિવદેન, કહ્યું- હવે મારી....એલન મસ્કે પીએમ મોદીને જીત અંગે શુભેચ્છા પાઠવીને આપ્યું મોટું નિવદેન, કહ્યું- હવે મારી....Lok Sabha Election 2024: અબજોપતિ બિઝનેસમેન અને ઈલેક્ટ્રિક કારના નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે.
Weiterlesen »

ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ : પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશેગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ : પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થતા હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશેGujarat Politics : સીઆર પાટીલ મંત્રી બનતા હવે ગુજરાત ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર થશે તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. પાટીલ બાદ હવે કોણ બનશે ગુજરાતના પ્રદેશ પ્રમુખ?
Weiterlesen »

Result 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓResult 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓLok Sabha Election Result 2024: અબકી બાર હવે ગઠબંધન સરકાર.... દેશમાં ભાજપને બહુમત ન મળતાં એનડીએની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે. ગુજરાતમાંથી ભલે 26માંથી 25 સીટો પર ભાજપ વિજેતા બન્યું છે પણ NDAની મજબૂરીમાં ગુજરાતે સૌથી વધારે સહન કરવું પડશે.
Weiterlesen »



Render Time: 2025-02-25 23:32:56