એલન મસ્કે પીએમ મોદીને જીત અંગે શુભેચ્છા પાઠવીને આપ્યું મોટું નિવદેન, કહ્યું- હવે મારી....

Lok Sabha Election 2024 Nachrichten

એલન મસ્કે પીએમ મોદીને જીત અંગે શુભેચ્છા પાઠવીને આપ્યું મોટું નિવદેન, કહ્યું- હવે મારી....
Elon MuskPM ModiGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Lok Sabha Election 2024: અબજોપતિ બિઝનેસમેન અને ઈલેક્ટ્રિક કારના નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે.

Shanidevdaily horoscopeastro tipsઅબજોપતિ બિઝનેસમેન અને ઈલેક્ટ્રિક કારના નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ શુભેચ્છા, મારી કંપની ભારતમાં કામ કરવા અંગે ઈચ્છુક છે.

આ અગાઉ શુક્રવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેઓ રવિવારે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએએ 543 લોકસભા સીટોમાંથી 292 સીટો જીતી છે.on your victory in the world’s largest democratic elections! Looking forward to my companies doing exciting work in India.અત્રે જણાવવાનું કે ચૂંટણી પહેલા એલન મસ્કે ભારત વિઝિટ અંગે જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ કોઈ કારણસર પ્રવાસ ટાળ્યો હતો.

એલન મસ્કે સૌથી પહેલા વર્ષ 2019ની શરૂઆતમાં જ ભારતમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. જો કે તેમણે હાઈ ઈમ્પોર્ટ ટેક્સ અંગે આપત્તિ જતાવી હતી. પરંતુ ભારત સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવશે તો પછી છૂટછાટ વિશે વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીન નિર્મિત કારોને વેચવાની મંજૂરી આપી નથી. સરકારે એલન મસ્કની કંપનીને દેશમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવાનું કહ્યું હતું જેથી કરીને ડોમેસ્ટિક સેલ અને એક્સપોર્ટ માટે પ્રોડક્શન થઈ શકે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Elon Musk PM Modi Gujarati News India News World News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

બહુમત મુદ્દે મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- સરકાર બનાવવા માટે બહુમત જરૂરી, પણ.....બહુમત મુદ્દે મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- સરકાર બનાવવા માટે બહુમત જરૂરી, પણ.....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા. પીએમ મોદીએ આ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે નવી જવાબદારી પૂરી કરીશું અને નવી સરકાર પહેલા કરતા ઝડપથી દેશના વિકાસમાં કામ કરશે.
Weiterlesen »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
Weiterlesen »

વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજયવારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજયLok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે.
Weiterlesen »

પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયપાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયFormer Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું
Weiterlesen »

લોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજીલોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજીલોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવાર ભાજપે જીતની હેટ્રિક લગાવી લીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ પૂર્ણ બહુમત સથે સરકાર બનાવવા જઇ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકારનું નેતૃત્વ કરશે. આગામી 9 જૂને શપથગ્રહણની સંભાવના છે. લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ઐતિહાસિક રહી.
Weiterlesen »



Render Time: 2025-02-26 02:39:57