પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાય

Former Pak Minister Fawad Nachrichten

પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાય
Chaudhary Fawad HussainPM Narendra ModiRahul Gandhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Former Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું

Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશેspiritualInvestment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થઇ જશે રૂપિયા

ભારતમાં થઈ રહેલા લોકસભા ચૂંટણીનો માહોલ હવે રસપ્રદ બની રહ્યો છે. આ ચૂંટણીમાં હવે દેશના દુશ્મનો પણ રસ લઈ રહ્યાં છે. હવે તો તેઓ રસ લઈને હસ્તક્ષેપ પણ કરી રહ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ સરકાર મંત્રી ફવાદ ચૌધરી હાલ સતત ભારતની ચૂંટણી પર નિવેદનબાજી કરી રહ્યાં છે. તેમના નિવેદન પર ભારતનું રાજકારણ ગરમાયું છે.પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણના મતદાન પહેલા તેમણે વિવાદ ઉભો કર્યો છે.

આટલેથી ફવાદ ચૌધરી અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સરકાર તો ભારતના મુસલમાનોમાં નફરત પેદા કરી રહી છે. પાકિસ્તાન માટે પણ તેઓએ નફરત પેદા કરી છે. આવામાં હવે સમય આવી ગયો છે કે, જ્યારે આ પ્રકારની વિચારધારાને હરાવવામા આવે, તેને હાર અપાય. ભારતનો મતદાર બેવકૂફ નથી, તે બધું સમજી રહ્યાં છે.ફવાદ ચૌધરીનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન બાદ આવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હુતં કે, તેમના રાજકીય વિરોધીઓને પાકિસ્તાનનુ સમર્થન મળી રહ્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Chaudhary Fawad Hussain PM Narendra Modi Rahul Gandhi Mamata Banerjee Arvind Kejriwal Lok Sabha Elections 2024 India-Pakistan Lok Sabha Elections Narendra Modi BJP Congress World News In Hindi International News પીએમ મોદી રાહુલ ગાંધી પાકિસ્તાન મંત્રી ચૌધરી ફવાદ હુસૈન પાકિસ્તાન લોકસભા ચૂંટણી 2024 નરેન્દ્ર મોદી મોદી હારી જાય

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોસાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોsaat phere: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને નાચવા-ગાવા ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે.
Weiterlesen »

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતPM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
Weiterlesen »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
Weiterlesen »

કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલોકિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે, અમે ગભરાયા છીએ, મદદ મોકલોKyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ... ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા... કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા
Weiterlesen »

રૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંરૂપાલાની માફી પછી ક્ષત્રિયોના અક્કડ વલણનો છે આ અહેવાલ, જાણી લો ભાજપના નેતાએ શું કહ્યુંગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન રૂપાલા સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતા. રૂપાલાએ ક્ષત્રિયો પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આ વિવાદ શરૂ થયો હતો. રૂપાલાએ આ મુદ્દે મતદાન પૂર્ણ થવાના બીજા દિવસે ફરી માફી માંગી છે. પરંતુ ક્ષત્રિયોએ તેમની માફીનો સ્વીકાર કર્યો નથી.
Weiterlesen »

અમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધીઅમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં ચૂંટણી રેલી સંબોધી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે બંધારણ ખતમ કરવા ઈચ્છે છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો આર્થિક સર્વે કરવામાં આવશે.
Weiterlesen »



Render Time: 2025-02-25 21:54:29