દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!

Guru Gochar Nachrichten

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!
DiwaliJupiter TransitRohini Nakshatra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!

દેવતાઓના ગુરુ નવગ્રહમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. આવામાં ગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓની સાથે સાથે દેશ દુનિયામાં જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે. રાશિની સાથે સાથે સમયાંતરે ગુરુ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. આવામાં ગુરુના નક્ષત્ર પરિવર્તનને પણ ખુબ ખાસ મનાય છે. તેની અસર દરેક રાશિના લોકો પર જોવા મળે છે. ગુરુ દીવાળી બાદ નક્ષત્ર પરિવર્તન કરશે અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Diwali Jupiter Transit Rohini Nakshatra Happiness Lucky Gujarati News ગુરુ ગોચર રોહિણી નક્ષત્ર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

શનિ ગુરુની રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિનું ભાગ્ય ચમકાવશે, ખોબલે ખોબલે ધનલાભ...ચારેકોરથી અપાવશે સફળતા!શનિ ગુરુની રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિનું ભાગ્ય ચમકાવશે, ખોબલે ખોબલે ધનલાભ...ચારેકોરથી અપાવશે સફળતા!વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. આવામાં દરેક રાશિમાં તેઓ 30 વર્ષ બાદ ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે.
Weiterlesen »

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
Weiterlesen »

સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગસરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગશહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
Weiterlesen »

72 કલાક બાદ આ રાશિવાળાના જીવનમાં થશે ચમત્કાર! ચારેકોરથી ધનલાભ થશે, દરેક કામમાં સફળતા મળશે72 કલાક બાદ આ રાશિવાળાના જીવનમાં થશે ચમત્કાર! ચારેકોરથી ધનલાભ થશે, દરેક કામમાં સફળતા મળશેસૂર્ય જલદી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં મેષ સહિત આ ત્રણ રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તદઉપરાંત અકલ્પનીય ધનલાભના પણ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Weiterlesen »

દિવાળી પહેલા ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળાના ત્યાં તો ધન ઉભરાશે, તિજોરીઓ ખુટી પડશે, માન-સન્માન વધશેદિવાળી પહેલા ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળાના ત્યાં તો ધન ઉભરાશે, તિજોરીઓ ખુટી પડશે, માન-સન્માન વધશેગુરુ ગ્રહની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન દૌલતઅને સન્માનમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Weiterlesen »

33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફારGujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
Weiterlesen »



Render Time: 2025-02-24 15:44:18