વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. આવામાં દરેક રાશિમાં તેઓ 30 વર્ષ બાદ ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે.
શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ નવી નોકરી કે કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે... પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ નવી નોકરી કે કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે... કુંભ રાશિવાળા માટે શનિદેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર ગોચર કરશે.
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!
Rashi Parivartan Saturn Transit Lucky Rashi Astrology Predicitons શનિ ગોચર શનિનું ગોચર શનિનું રાશિ પરિવર્તન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
Weiterlesen »
Shani Gochar 2024: શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે મોટો ધનલાભShani Gochar 2024: કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ હાલ વક્રી ચાલી રહ્યા છે. વક્રી અવસ્થામાં જ શનિ 18 ઓગસ્ટ અને રવિવારે નક્ષત્ર પરિવર્તન કરશે. શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે. શનિની ચાલમાં થનાર આ ફેરફાર બધી જ રાશિઓને અસર કરશે પરંતુ 3 રાશિના લોકોનું શનિ ભાગ્ય પરિવર્તન કરશે.
Weiterlesen »
16 ઓગસ્ટે ગ્રહોના રાજા બનાવશે 2 દુર્લભ રાજયોગ, આ 5 રાશિવાળાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!વૈદિક પંચાંગ મુજબ ધનના દાતા શુક્ર 16 ઓગસ્ટના રોજ સાંજે 7.53 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2024 સુધી આ જ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં બુધ અને શુક્ર પહેલેથી જ છે. સૂર્ય સાથે આ ગ્રહોના સંયોગથી 2 દુર્લભ રાજયોગ બનવાના છે. સૂર્ય-બુધની યુતિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે.
Weiterlesen »
દિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર કેટલીક રાશિ પર સૌથી વધુ પડશે.
Weiterlesen »
99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
Weiterlesen »
30 વર્ષ બાદ શક્તિશાળી ગ્રહોએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે, ગુપ્ત શત્રુઓ ઊંધા માથે પછડાશેઆ રીતે બંને ગ્રહો એટલે કે શનિ અને સૂર્ય પોત પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ બાદ સૌથી વધુ શક્તિશાળી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છે અને સારું ફળ આપવાની સ્થિતિમાં હોય છે. 16 ઓગસ્ટના ગોચર બાદ સિંહસ્થ સૂર્યએ શનિ સાથે સમસપ્તક યોગ બનાવ્યો છે.
Weiterlesen »