શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર કેટલીક રાશિ પર સૌથી વધુ પડશે.
શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર કેટલીક રાશિ પર સૌથી વધુ પડશે. જાણો દિવાળી પછી કોના માટે શનિદેવ ખુશખબર લઈને આવશે....દિવાળી બાદનો સમય શનિદેવ એવો લઈને આવી રહ્યા છે કે આ ફેરફારથી અનેક રાશિઓના જીવનમાં હલચલ મચી જશે. શનિ હાલ વક્રી અવસ્થામાં છે. જેને ઉલ્ટી ચાલ પણ કહે છે.
કોશિશ કરો કે કોઈને નુકસાન ન પહોંચાડો અને તમે તમારા કામ પર ફોક્સ જાળવી રાખવામાં સફળ થશો. બિઝનેસમાં પણ તમને સારો એવો ફાયદો થશે અને તમારા માટે અનેક એવા સંયોગ ઊભા થશે કે જે તમને ઉપરાછાપરી લાભ કરાવશે. શનિદેવ મિથુન રાશિથી નવમ ભાવમાં માર્ગી થશે. આથી મિથુન રાશિવાળા માટે શનિનું માર્ગી થવું એ સોને પર સુહાગા જેવું રહેશે. તમારા માટે અનેક પ્રકારથી અનેક ચીજોમાં લાભના યોગ છે. તમે ભાગ્યથી જે પણ કઈ પાછળ છોડ્યું છે તે હવે તમને આ દરમિયાન મળે તેવા સંકેત છે.
Shani Maharaj Horoscope Astrology Shani Margi Diwali Blessings Predictions Jyotish Shastra શનિદેવ શનિ શનિ મહારાજ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
Weiterlesen »
90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશેવર્ષ 2024નો પરવિત્ર શ્રાવણ મહિનો પોતાના યોગ અને સંયોગના કારણે ખુબ શુભ મનાયો છે. 90 વર્ષ બાદ ઓગસ્ટમાં 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. શિવ ચંદ્ર યોગથી ધનનો જાણે વરસાદ વરસે તેવા યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
Weiterlesen »
108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
Weiterlesen »
100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
Weiterlesen »
18 મહિના બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય મારશે પલટી, ધન-સંપત્તિ, યશ-કિર્તીમાં અકલ્પનીય વધારો થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના ભૂમિ પુત્ર મંગળ જેમને કલ્યાણના દેવતા પણ કહે છે તેઓ ડિસેમ્બર મહિનામાં ઉલ્ટી ચાલ ચલવા જઈ રહ્યા છે. આવામાં મંગળનું વક્રી થવું એ કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....
Weiterlesen »
99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
Weiterlesen »