18 મહિના બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય મારશે પલટી, ધન-સંપત્તિ, યશ-કિર્તીમાં અકલ્પનીય વધારો થશે!

Mangal Vakri Nachrichten

18 મહિના બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય મારશે પલટી, ધન-સંપત્તિ, યશ-કિર્તીમાં અકલ્પનીય વધારો થશે!
Mars RetrogradeLucky RashiGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના ભૂમિ પુત્ર મંગળ જેમને કલ્યાણના દેવતા પણ કહે છે તેઓ ડિસેમ્બર મહિનામાં ઉલ્ટી ચાલ ચલવા જઈ રહ્યા છે. આવામાં મંગળનું વક્રી થવું એ કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....

મંગળનું વક્રી થવું એ કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ ....Bhadra Rajyog: બુધ ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, ભદ્ર રાજયોગથી નોકરી કરતા લોકોને પગાર વધારો મળે તેવી પ્રબળ સંભાવનાબંગાળની ખાડીમાં ઊથલપાથલ! ઉપસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતની નદીઓમાં આવશે પૂર! અંબાલાલના વેણદૈનિક રાશિફળ 14 ઓગસ્ટ: વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ લાભકારી, ધારી સફળતા મળશેકર્ક રાશિવાળા માટે મંગળનું વક્રી થવું એ લાભકારી સાબિત થઈ શકે છે.

મંગળ ગ્રહનું વક્રી થવું એ વિદ્યાર્થીઓને પણ સારું પરિણામ આપશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ દરમિયાન લોકો વચ્ચે તમારી લોકપ્રિયતા વધશે. આર્થિક રીતે આ સ્થિતિ તમારા માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. કોઈ પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ કરી શકો છો. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.તુલા રાશિવાળા માટે મંગળ ગ્રહનું વક્રી થવું એ કરિયર અને વેપારની રીતે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી થશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં સફળતા મળી શકે છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Mars Retrograde Lucky Rashi Gujarati News મંગળ વક્રી વક્રી મંગળ ભાગ્યશાળી રાશિઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશે90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશેવર્ષ 2024નો પરવિત્ર શ્રાવણ મહિનો પોતાના યોગ અને સંયોગના કારણે ખુબ શુભ મનાયો છે. 90 વર્ષ બાદ ઓગસ્ટમાં 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. શિવ ચંદ્ર યોગથી ધનનો જાણે વરસાદ વરસે તેવા યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
Weiterlesen »

ગણતરીના કલાકો બાદ આ 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, ધન-વૈભવના દાતા બેસાડશે ધનના ઢગલેગણતરીના કલાકો બાદ આ 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, ધન-વૈભવના દાતા બેસાડશે ધનના ઢગલેશનિવારે 20 જુલાઈના રોજ સાંજે 6.10 કલાકે તેઓ બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર એક ખુબ જ શુભ ગ્રહ છે અને તેના રાશિ પરિવર્તન જ નહીં નક્ષત્ર પરિવર્તનથી પણ તમામ રાશિઓ પર અસર પડે છે. વૈભવના દાતા શુક્રના આ નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિવાળાનો ભાગ્યોદય થવાની શક્યતા છે.
Weiterlesen »

આગામી 31 દિવસ આ 3 રાશિવાળા માટે રહેશે વરદાન જેવા; ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં બંપર વધારો થશે!આગામી 31 દિવસ આ 3 રાશિવાળા માટે રહેશે વરદાન જેવા; ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં બંપર વધારો થશે!ગ્રહોના સેનાપતિ બુધ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. કર્ક રાશિમાંથી સિંહ રાશિ સુધીની સફર 19 જુલાઈના દિવસે પૂરી થઈ. સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે. આવામાં બુધનું સૂર્યની રાશિમાં ગોચર કરવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે તો કેટલાકની મુશ્કેલીઓ પણ વધી શકે છે.
Weiterlesen »

72 કલાક બાદ આ રાશિવાળાનું ચમકી જશે ભાગ્ય, નવી નોકરી...બેંક બેલેન્સમાં બંપર વધારો, ચારેબાજુથી સફળતા મળશે72 કલાક બાદ આ રાશિવાળાનું ચમકી જશે ભાગ્ય, નવી નોકરી...બેંક બેલેન્સમાં બંપર વધારો, ચારેબાજુથી સફળતા મળશેવૈદિક જ્યોતિષ મુજબ શુક્ર 31 જુલાઈના રોજ બપોરે 2.15 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના સ્વભાવમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે. આ સાથે જ આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે.
Weiterlesen »

Shani Shukra Yuti: 10 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધનShani Shukra Yuti: 10 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકશે 5 રાશિવાળાઓનું ભાગ્ય, સમસપ્તક યોગ વરસાવશે ધનSamsaptak Yog 2024: 10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર કરી એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના આ યોગનો લાભ 5 રાશિવાળા લોકોને સૌથી વધુ થશે. આ રાશિના લોકોની કારર્કિદી ઊંચાઈઓએ પહોંચશે.
Weiterlesen »

108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
Weiterlesen »



Render Time: 2025-02-24 23:48:13