Samsaptak Yog 2024: 10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર કરી એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના આ યોગનો લાભ 5 રાશિવાળા લોકોને સૌથી વધુ થશે. આ રાશિના લોકોની કારર્કિદી ઊંચાઈઓએ પહોંચશે.
10 વર્ષ પછી શુક્ર અને શનિની વિશેષ યુતિથી સમસપ્તક યોગ નું નિર્માણ ઓગસ્ટ મહિનામાં થયું છે. શુક્ર અને શનિ એકબીજાથી સપ્તમ ભાવમાં ગોચર કરી એકબીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડી રહ્યા છે. ઓગસ્ટ મહિનાના આ યોગનો લાભ 5 રાશિવાળા લોકોને સૌથી વધુ થશે. આ રાશિના લોકોની કારર્કિદી ઊંચાઈઓએ પહોંચશે. સમસપ્તક યોગ આ રાશિવાળા માટે વરદાન સાબિત થશે. બિનનેસમાં મોટો નફો થશે. આત્મવિશ્વાસ વધશે. સરકારી યોજનાઓનો લાભ મળશે. આવક વધશે. આર્થિક સ્થિતિ સદ્ધર થશે.નોકરી કરતા લોકોને પ્રમોશન મળે તેવા પ્રબળ યોગ સર્જાયા છે. ખર્ચા ઘટશે.
શેર માર્કેટનું રોકાણ લાભ કરાવશે.રોકાણથી સારું રિટર્ન મળશે. વડીલોનું સ્વાસ્થ્ય ધીરેધીરે સુધરશે. આધ્યાત્મમાં રુચિ વધશે. માનસિક શાંતિ મળશે. મન પ્રસન્ન રહેશે. નોકરી કરતા લોકોની આવક વધશે.રાજકારણ સાથે જોડાયેલા ઉચ્ચ વ્યક્તિ સાથે મુલાકાત થશે. જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે. લાંબા સમયથી અટકેલા રુપિયા પરત મળી શકે છે. માનસિક શાંતિ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. પૈસાની તંગી દુર થશે. આવક વધશે.
Samsaptak Yog 2024 Shani Shukra Yuti Shukra Gochar Astro Tips Aaj Ka Rashifal Shani Shukra Ka Samsaptak Yog Samsaptak Yog Good Impact On Zodiac Signs Saturn Venus Transit Venus Transit 2024 Saturn Transit 2024 Zodiac Signs Astrology સમસપ્તક યોગ શુક્ર ગોચર 2024 શનિ શુક્ર યુતિ શનિ ગોચર શનિ રાશિ પરિવર્તન વર્ષ 2024 માં શનિનું રાશિ પરિવર્તન શનિની ચાલમાં ફેરફાર Gujarati News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર Zee 24 Kalak
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
Weiterlesen »
Shani Mangal Yuti 2024: મંગળ-શનિની કેંદ્ર દ્રષ્ટિથી માલામાલ થશે 3 રાશિઓ, ભાગ્ય હશે સાતમા આસમાનેShani Mangal Yuti 2024: ઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. આ મહિનામાં મહત્વના ગ્રહોની યુતિ વર્ષો પછી બની રહી છે. જેમાં મંગળ અને શનિની યુતિ પણ સર્જાઈ છે. મંગળ અને શનિની કેંદ્ર દ્રષ્ટિથી રાશિચક્રની 3 રાશિઓ લકી સાબિત થશે.
Weiterlesen »
ಶುಕ್ರನ ಅಪರೂಪದ ಯುತಿ... ಈ 4 ರಾಶಿಗಳ ಮನೆ ತುಂಬುವುದು ಕುಬೇರನ ಸಂಪತ್ತು, ಹಣದ ಹೊಳೆ, ಅದೃಷ್ಟವೆಲ್ಲ ನಿಮ್ಮದೇ!Shani Shukra Yuti : ಜ್ಯೋತಿಷ್ಯದಲ್ಲಿ ಶುಕ್ರ ಮತ್ತು ಶನಿ ಎರಡು ಸ್ನೇಹಿ ಗ್ರಹಗಳು. ಈ ಎರಡು ಗ್ರಹಗಳು ಸಾಮ ಸಪ್ತಕ ಯೋಗವನ್ನು ರೂಪಿಸುತ್ತವೆ.
Weiterlesen »
Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતહરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.
Weiterlesen »
34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટભારતમાં વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન થશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. તો બાંગ્લાદેશમાં એશિયા કપ 2027નું આયોજન થશે.
Weiterlesen »
23 દિવસનો લક્ષ્મી નારાયણ યોગ આ 5 રાશિના લોકોને આપશે અપાર ધન અને શાહી વૈભવShukra Gochar 2024 in Kark : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ધન, સમૃદ્ધિ, આકર્ષણ અને પ્રેમનો કારક શુક્ર 7મી જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. કર્ક રાશિમાં શુક્રના સંક્રમણને કારણે બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે, જે 5 રાશિના લોકોને 31મી જુલાઈ પહેલા ધનવાન બનાવી શકે છે.
Weiterlesen »