વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે. આ ઉપરાંત રાહુ પણ સૂર્ય સાથે ષડાષ્ટક યોગ બનાવશે.
આ ઉપરાંત રાહુ પણ સૂર્ય સાથે ષડાષ્ટક યોગ બનાવશે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ સાથે જ ધનહાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થાય તેવા યોગ છે. જાણો કોણે રહેવું પડશે સાવધાન...તમારા માટે સૂર્ય, શનિ અને રાહુનો અશુભ યોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આથી આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ખુબ સાવધ રહેવું પડશે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં તમારે એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Rahu Inauspicious Yog Surya Careful Astrology Horoscope Gujarati News શનિદેવ ખતરનાક યોગ ઘાતક યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
Weiterlesen »
ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગસિંહ રાશિમાં આ ત્રણ શુભ રાજયોગનું નિર્માણ કેટલાક રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. તેના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઓગસ્ટમાં ગ્રહોના આ ગોચરથી બનનારા રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો...
Weiterlesen »
108 દિવસ બાદ શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, હરિયાળી અમાવસ્યાથી આ 5 રાશિવાળાને બનાવશે માલામાલ!વૈદિક જ્યોતિષના સૌથી પ્રભાવશાળી ગ્રહોમાં સામેલ શનિદેવ 30 જૂન 2024ના રોજ વક્રી થયા હતા. તેમની ચાલની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. તેમના માર્ગી થવામાં જો કે હજુ 108 દિવસ બાકી છે. 4 ઓગસ્ટના રોજ હરિયાળી અમાવસ્યા છે. ત્યારે શનિદેવ આ 5 રાશિવાળા પર કૃપા વરસાવીને તેમને લાભ કરાવી શકે છે.
Weiterlesen »
50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબShadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય ષડાષ્ટક યોગ બનાવી રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. આવો જાણીએ આ રાશિ કઈ છે.
Weiterlesen »
Surya-Ketu Yuti: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી, લાખોમાં રમશે આ રાશિઓSurya-Ketu Yuti: 18 વર્ષ પછી સુર્ય અને કેતુના ગોચરથી ગ્રહણ યોગનું નિર્માણ થવાનું છે. આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ રાશિચક્રની 4 રાશિઓ માટે આ યોગ લાભકારી સાબિત થશે. આ યોગ સર્જાતા 4 રાશિના લોકોને જે લાભ થશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
Weiterlesen »
ગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલHoroscope Venus Transit in Leo: શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે...
Weiterlesen »