Horoscope Venus Transit in Leo: શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે...
જુલાઈના છેલ્લા દિવસે ધનના કારક શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. 31 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિના સૂર્ય સ્વામી છે. શુક્રના સિંહ રાશિમાં ગોચર કરવાથી લક્ષ્મી નારાયણ રાજયોગનો અદ્ભિુત સંયોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે કામિકા એકાદશી પણ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવ્યું છે. સિંહ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી બિરાજમાન છે. સિંહ રાશિમાં શુક્ર ગોચર કરશે. શુક્ર તથા બુધના એક રાશિમાં હોવાથી લક્ષ્મી નારાયણ યોગ નું નિર્માણ થશે.
સિંહ રાશિમાં આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શુક્ર ગોચરના પ્રભાવથી તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. વડીલોના આશીર્વાદ મળશે. ભાગ્યને કારણે કેટલાક કામમાં સફળતા મળશે. તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. આ સમયમાં તમને નોકરી સંબંધિત સારા પ્રસ્તાવો પ્રાપ્ત થશે. કરિયરમાં તમે નવી સિદ્ધિઓ હાસિલ કરશો. શુક્ર ગોચરના આ સમયમાં તમને શુભ સમાચાર મળશે. ધન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત લાભકારી રહેશે. આ યોગ તમને નોકરીમાં સકારાત્મક ફેરફાર અપાવી શકે છે.
Lakshmi Narayan Yog Rashifal Venus Horoscope Venus Transit 2024 In Leo Venus Transit Venus Zodiac Change Horoscope Venus Venus Horoscope Rashifal Shukra Gochar Shukra સિંહ રાશિમાં શુક્ર સંક્રમણ 2024 શુક્ર સંક્રમણ શુક્ર રાશિ પરિવર્તન રાશિફળ શુક્ર શુક્ર રાશિફળ શુક્ર સિંહ રાશિમાં શુક્રની અસર લક્ષ્મી નારાયણ યોગ લક્ષ્મી નારાયણ યોગ કુંડળી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
18 મહિના બાદ મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાMangal Transit in Taurus: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
Weiterlesen »
23 દિવસનો લક્ષ્મી નારાયણ યોગ આ 5 રાશિના લોકોને આપશે અપાર ધન અને શાહી વૈભવShukra Gochar 2024 in Kark : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ધન, સમૃદ્ધિ, આકર્ષણ અને પ્રેમનો કારક શુક્ર 7મી જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. કર્ક રાશિમાં શુક્રના સંક્રમણને કારણે બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે, જે 5 રાશિના લોકોને 31મી જુલાઈ પહેલા ધનવાન બનાવી શકે છે.
Weiterlesen »
આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
Weiterlesen »
ગણતરીના કલાકો બાદ આ 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, ધન-વૈભવના દાતા બેસાડશે ધનના ઢગલેશનિવારે 20 જુલાઈના રોજ સાંજે 6.10 કલાકે તેઓ બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર એક ખુબ જ શુભ ગ્રહ છે અને તેના રાશિ પરિવર્તન જ નહીં નક્ષત્ર પરિવર્તનથી પણ તમામ રાશિઓ પર અસર પડે છે. વૈભવના દાતા શુક્રના આ નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિવાળાનો ભાગ્યોદય થવાની શક્યતા છે.
Weiterlesen »
Mangal Gochar 2024: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલMangal Nakshatra Parivartan 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. વૃષભ રાશિમાં ગોચર પછી 22 જુલાઈએ મંગળ ગ્રહે નક્ષત્ર બદલ્યું છે મંગળનો પ્રવેશ રોહિણી નક્ષત્રમાં થયો છે. તેમાં આવનારા બે વર્ષ સુધી પાંચ રાશિના લોકોને મંગળના નક્ષત્ર પરિવર્તનના કારણે જબરદસ્ત લાભ થતો રહેશે.
Weiterlesen »
ગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!Guru Gochar Effect 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ ગોચર કરે ત્યારે તમામ 12 રાશિઓને તે અસર કરે છે. દરેક ગ્રહ નિશ્ચિત સમયે ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે નવ ગ્રહોમાંથી મહત્વના ગ્રહોમાં જેની ગણતરી થાય છે તે ગુરુને એક રાશિમાથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે 13 મહિનાનો સમય લાગે છે.
Weiterlesen »