Mangal Transit in Taurus: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
18 મહિના બાદ મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ લગભગ લગભગ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ 5 દિવસ બાદ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું આધિપત્ય છે અને જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ અને મંગળ દેવમાં મિત્રતાનો ભાવ છે. તેથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિ વધી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. તમારા લોકો માટે મંગળ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે.
Mangal Transit In Taurus Mangal Gochar In Taurus Mars Gochar 2024 મંગળ ગ્રહ ગોચર મંગળનું રાશિ પરિવર્તન એસ્ટ્રોલોજી રાશિફળ રાશિફળ ઈન ગુજરાતી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગSun Transit: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
Weiterlesen »
1 વર્ષ બાદ ચંદ્રની રાશિમાં બનશે શુક્રાદિત્ય રાજયોગ, ત્રણ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Weiterlesen »
12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેવૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.
Weiterlesen »
Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે, કારર્કિદીમાં મળશે સફળતાઓShukra Gochar 2024: શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો ત્રણ રાશિના લોકોના જીવનમાં મહત્વના ફેરફાર જોવા મળશે. આ 3 રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી મેષ, તુલા અને કર્ક રાશિના લોકોનું સૂતું ભાગ્ય જાગી જશે.
Weiterlesen »
2025 સુધી માયાવી ગ્રહની કૃપાથી આ 3 રાશિવાળા મોજ કરશે, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશેRahu Gochar: વર્ષ 2025ના મધ્ય સુધીમાં રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરતો રહેશે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ રાજકારણમાં સફળતા અને માન સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Weiterlesen »
જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્યજુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગેલો છે. સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે. સૂર્ય, બુધ, શુક્રનું એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો નક્કી છે. આ જાતકોનું સૂર્યની જેમ ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »