1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગ

Sun Gochar Nachrichten

1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગ
Surya Transit In CancerSurya Gochar In CancerSun Ka Rashi Parivartan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Sun Transit: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયમાં ગોચર કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે માન-સન્માનના કારક સૂર્ય દેવ જુલાઈમાં કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને આ સમયે અચાનક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે. આવો આ રાશિઓ વિશે જાણીએ... તમારા લોકો માટે સૂર્ય ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિમાં ગોચર કરવાના છે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના આવક અને લાભ ભાવ પર ગોચર કરવાના છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત મળી શકે છે. તમે આ દરમિયાન બચત કરવામાં સફળ થશો. રોકાણથી પણ તમને લાભ થશે. તમને કરિયરમાં નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. સાથે જે લોકો વેપારી છે, તે નવી ડીલ ફાઇનલ કરી શકે છે, જે ભવિષ્યમાં લાભ અપાવશે. તમારા માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક રહી શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવમાં ભ્રમણ કરવાના છે. તેથી આ દરમિયાન તમને કામ-ધંધામાં સફળતા મળશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Surya Transit In Cancer Surya Gochar In Cancer Sun Ka Rashi Parivartan Surya Ka Karka Me Pravesh સૂર્ય ગોચર સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ સૂર્યનું રાશિ પરિવર્તન

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભબે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
Weiterlesen »

31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગ31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગજ્યોતિષના અનુસાર બુધ ગ્રહ ધન, વેપાર, બુદ્ધિ, વાણી, તર્ક, સંવાદના કારક છે. આ સમય બુધ મેષ રાશિમાં છે. તો બીજી તરફ 31 મેના રોજ બપોરે 12:20 પર બુધ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પર્વતન મોટો ફેરફાર લાવશે.
Weiterlesen »

અહી ફેલ ગયું ગુજરાત મોડલ : આ ગામના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથીઅહી ફેલ ગયું ગુજરાત મોડલ : આ ગામના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથીGujarat Model : માનવામાં ન આવે તેવી વાત છે, કે ગુજરાતમાં 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી જ નથી, સાંજ પડતા જ અહી અંધારપટ છવાઈ જાય છે, આ વિસ્તારના લોકો વારંવાર રજૂઆત કરીને થાક્યા છતા વીજળી નથી મળી
Weiterlesen »

Chaturgrahi Yog 2024: ચર્તુગ્રહી યોગ આ રાશિઓને કરાવશે 4 ગણો લાભ, ચમકી ઉઠશે ફૂટેલી કિસ્મતChaturgrahi Yog 2024: ચર્તુગ્રહી યોગ આ રાશિઓને કરાવશે 4 ગણો લાભ, ચમકી ઉઠશે ફૂટેલી કિસ્મતજ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના સાથે આવવાથી ઘણા શુભ યોગ બને છે. એક જ રાશિમાં ચાર ગ્રહોના સાથે આવવાથી ચર્તુગ્રહી યોગ બને છે. 31 મેના રોજ વૃષભ રાશિ (Taurus) ચર્તુગ્રહી યોગ બનવાનો છે. વૃષભ રાશિમાં અત્યારે ગુરૂ, સૂર્ય અને શુક્ર ગ્રહ હાજર છે. 31 મેના રોજ બુધ ગ્રહણ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે.
Weiterlesen »

આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિઆ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
Weiterlesen »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Weiterlesen »



Render Time: 2025-02-25 14:48:26