Gujarat Model : માનવામાં ન આવે તેવી વાત છે, કે ગુજરાતમાં 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી જ નથી, સાંજ પડતા જ અહી અંધારપટ છવાઈ જાય છે, આ વિસ્તારના લોકો વારંવાર રજૂઆત કરીને થાક્યા છતા વીજળી નથી મળી
Urvashi Rautela: બોડીકોન ડ્રેસ, ચમકતી હીલ અને કાળા ચશ્મા...ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર આવા આકર્ષક અંદાજમાં દેખાઈShani Jayanti 2024spiritual
ગુજરાત મોડલની ચર્ચા તો આખા દેશમાં થાય છે. ગુજરાતના તર્જ પર વિકાસની વાત કરવામાં આવે છે. પરંતું પાટણના એક ગામમા ગુજરાત મોડલ ફેલ જોવા મળ્યું. અહીં વિકાસ તો દૂરની વાત, પણ ગામમાં વીજળી જ નથી. માનવામાં ન આવે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામમાં વીજળી નથી. રાત પડ્યે લોકો દીવા તળે કામ કરે છે. પાટણના રાધનપુર તાલુકાના 500 ની વસ્તી ધરાવતા નાનકડા એવા ડામરકા ગામમાં રાતે અંધારપટ છવાઈ જાય છે.
આ ગામનું નસીબ એવુ વાંકુ છું કે, તે શહેરી વિસ્તારમા આવતું હોવા છતાં અહી લોકોએ લાઈટ જોઈ નથી. તેમાં પણ ઉનાળો આવે એટલે લોકોને બે મહિના કાઢવા આકરા પડે છે, પરંતુ તંત્ર તો કંઈ સમજવા જ માંગતુ નથી. આ ગામના લોકોએ અસંખ્યવાર પાલિકામાં રજૂઆત કરી છે, છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામા આવે છે.આ બાબત ગૌરવ લેતા ગુજરાત માટે કાળી ટિલ્લી સમાન છે. જો ગુજરાત સરકાર છેવાડાના વિકાસની વાતો કરતુ હોય તો પછી ડામરકામાં વીજળી કેમ નથી પહોંચી.
Gujarat Government Development Electricity Patan News Radhanpur રાધનપુર પાટણ ડામરકા ગામ આ ગામમાં વીજળી નથી No Electricity ગુજરાત સરકાર ગુજરાત મોડલ વિકાસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
Weiterlesen »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Weiterlesen »
ઘરે ઘરે ગેસ લાઈનના વાયદા બાદ લોકોએ પૈસા રોક્યા, પણ ઉંધા માથે પડ્યો શેરPSU Stock Updates: ઘરે ઘરે ગેસની લાઈન આવવાની વાત બાદ લોકોએ અલગ અલગ ગેસ કંપનીઓમાં તોતિંગ રોકાણ કર્યું છે. જોકે, એમાંથી એક કંપનીના શેરના ભાવ હાલ નીચે જઈ રહ્યાં છે. તમે પણ ઉંધુ ઘાલીને રોકાણ કર્યું હોય તો જાણી લેજો આ ખાસ અપડેટ...
Weiterlesen »
ફરી એકવાર ભાજપના નેતાઓનો લિટસમ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશેLoksabha Election 2024 : ભાજપ લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પ્રચાર માટે ગુજરાતના નેતાઓની આખી ફૌજ ઉતારશે, ઉત્તરપ્રદેશ મુખ્ય ફોકસ પર રહેશે
Weiterlesen »
ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો આગામી વર્ષ નહીં બગડે!ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 32 હજાર 740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 25,628 ફોર્મ ભરાયા છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 8,447 ફોર્મ ભરાયા છે. આમ કુલ 67,115 વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આપશે.
Weiterlesen »
Bullet કરતાં વધુ માઇલેજ આપે છે TATA ની આ કાર, સેફ્ટીના મામલે SUV પણ ફેલTata Tiago iCNG Price: સામાન્ય રીતે બુલેટ 350 ટ્રાફિકમાં માઇલેજ 24-25 કિલોમીટર પ્રતિ લીટર હોય છે. એટલે કે બાઇક 25 કિલોમીટર ચલાવવામાં એક લીટર પેટ્રોલ ફૂંકી નાખે છે. જાણો એક એવી કાર વિશે જે બુલેટ કરતાં પણ વધુ માઇલેજ આપે છે, સાથે જ સૌથી સેફ કાર પણ છે.
Weiterlesen »