Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીત

Paris Olympics 2024 Nachrichten

Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીત
Ind Vs Aus Paris Olympics Hockey MatchIndia Vs Australia Hockey Match OlympicsHarmanpreet Singh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

હરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.

Guru Nakshatra Gochar: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ યોગBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સઆ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહીIND vs AUS Paris Olympic Hockey Match : હરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેસિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે કમાલ કરી દીધો છે.

હાફ ટાઈમ સુધી ભારતે 2-1ની લીડ બનાવી રાખી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ બીજા ક્વાર્ટરમાં એક ગોલ કરી વાપસીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી ગોલ કરી સ્કોર 3-1 કરી દીધો હતો. હરમનપ્રીત સિંહે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતનો સ્કોર 3-1 રહ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ ચોથા ક્વાર્ટરમાં ફરી એક ગોલ કર્યો હતો. પરંતુ અંતિમ સમયમાં ભારતે શાનદાર રમત દાખવી હતી. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રહારના બચાવ પણ કર્યાં હતા. અંતે ભારતે મેચ 3-2થી જીતી લીધી હતી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ind Vs Aus Paris Olympics Hockey Match India Vs Australia Hockey Match Olympics Harmanpreet Singh Abhishek Indian Hockey Team

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Watch Video: મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથWatch Video: મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથબ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 14 વર્ષ વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.
Weiterlesen »

46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કિંગ કોબ્રા બન્યો મોટું રહસ્ય46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કિંગ કોબ્રા બન્યો મોટું રહસ્યJagannath Puri Mandir: 46 વર્ષ બાદ પુરીના જગન્નાથ મંદિરના અંદરના કક્ષમાં રાખવામા આવેલો ખજાનો ખૂલવા જઈ રહ્યો છે, છેલ્લે 1978 માં આ ખજાનો ખોલીને તેનુ લિસ્ટ બનાવાયું હતુ, ત્યારે 14 જુલાઈએ ફરીથી મંદિરનો ખજાનો બહાર આવશે
Weiterlesen »

100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગ100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
Weiterlesen »

34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટ34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટભારતમાં વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન થશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. તો બાંગ્લાદેશમાં એશિયા કપ 2027નું આયોજન થશે.
Weiterlesen »

IND vs SL T20: સૂર્યા-ગંભીરની જોડીની શાનદાર શરૂઆત, ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યુંIND vs SL T20: સૂર્યા-ગંભીરની જોડીની શાનદાર શરૂઆત, ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યુંભારતીય ટીમે ત્રણ મેચની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં યજમાન શ્રીલંકાને 43 રને પરાજય આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન સૂર્યાએ અડધી સદી ફટકારી તો બોલિંગમાં રિયાન પરાગે ત્રણ વિકેટ લીધી હતી.
Weiterlesen »

હવે આ એક્ટરે 16 વર્ષ બાદ છોડ્યો તારક મેહતા શો, વીડિયો શેર કરી થયો ભાવુકહવે આ એક્ટરે 16 વર્ષ બાદ છોડ્યો તારક મેહતા શો, વીડિયો શેર કરી થયો ભાવુકતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયામાં સૌથી લાંબો ચાલનારો શો છે. હવે આ શોના એક મોટા એક્ટરે અલવિદા કહ્યું છે. આવો જાણીએ કોણ છે તે એક્ટર...
Weiterlesen »



Render Time: 2025-02-25 06:36:59