Watch Video: મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથ

Shivani Raja Nachrichten

Watch Video: મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથ
Gujarat OriginBritish MPShrimad Bhagwat Gita
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 112%
  • Publisher: 63%

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 14 વર્ષ વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.

દૈનિક રાશિફળ 11 જુલાઈ: આજે દિવસભર ઉત્સાહ રહેશે, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળgujarat weather forecast72 વર્ષ બાદ શ્રાવણ મહિનામાં બની રહ્યાં છે દુર્લભ સંયોગ, શિવની કૃપાથી આ જાતકોનું ભાગ્ય પલટી મારશે, દરેક કામમાં મળશે સફળતા

આ સીટ પર લેબર પાર્ટીનું 37 વર્ષનું વર્ચસ્વ ધ્વસ્ત થયું. તેઓ ભારતીય મૂળના રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડ્યા હતા. શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં હાથમાં ગીતા પકડીને શપથ લીધી. બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે લીસેસ્ટર ઈસ્ટના પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવી એ સન્માનની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યે પોતાની નિષ્ઠાની શપથ લેવા પર વાસ્તવમાં ગર્વ છે. શિવાનીની જીત લીસેસ્ટર સીટીના હાલના ઈતિહાસને જોતા ખુબ મહત્વની છે. કારણ કે અહીં 2022માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ટી20 એશિયા કપ મેચ બાદ ભારતીય હિન્દુ સમુદાય અને મુસલમાનો વચ્ચે સંઘર્ષ થયો હતો.

શિવાની રાજા ઉપરાંત યુકેમાં 4 જુલાઈએ થયેલી સામાન્ય ચૂંટણીમાં 27 અન્ય ભારતીય મૂળના સાંસદ હાઉસ ઓફ કોમન્સ માટે ચૂંટાઈ આવ્યા છે. આ બધા વચ્ચે બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટીના સત્તામાં આવ્યા બાદ સેંકડો નવા ચૂંટાયેલા સાંસદો ઉત્સાહપૂર્વક સંસદ પહોંચ્યા. નવા હાઉસ ઓફ કોમેન્સમાં અત્યાર સુધીમાં ચૂંટાઈ આવેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ 263 છે. જે કુલ સંખ્યાના લગભગ 40 ટકા છે જેમાંથી સૌથી વધુ 90 અશ્વેત સાંસદ છે.

અત્રે જણાવવાનું કે કીર સ્ટાર્મર બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે બ્રિટનના પુર્નનિર્માણ માટેનો સંકલ્પ લીધો છે. લેબર પાર્ટીએ 650 સભ્યોવાળા હાઉસ ઓફ કોમન્સમાં 412 સીટો મેળવી છે. જે 2019ની ચૂંટણી કરતા 211 સીટ વધુ છે. જ્યારે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીએ ગત ચૂંટણી કરતા 250 સીટો ઓછી એટલે કે 121 સીટો જ મેળવી છે. લેબર પાર્ટીનો વોટશેર 33.7 ટકા હતો જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીનો વોટ શેર 23.7 ટકા હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Origin British MP Shrimad Bhagwat Gita Gita Oath World News NRI News Gujarati News શિવાની રાજા બ્રિટિશ સાંસદ UK Election 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

શું છે સેંગોલ? કોણે બનાવ્યું અને કેમ છે આટલું મહત્વ? જાણો કેમ હટાવવાની થઈ રહી છે માગણીશું છે સેંગોલ? કોણે બનાવ્યું અને કેમ છે આટલું મહત્વ? જાણો કેમ હટાવવાની થઈ રહી છે માગણીSengol Controversy: સપા સાંસદ આરકે ચૌધરીએ સંસદ ભવનમાંથી સેંગોલને હટાવવાની માંગ કરીને નવી ચર્ચા શરૂ કરી છે. સાંસદ તરીકે શપથ લીધા બાદ તેમણે પ્રોટેમ સ્પીકર અને લોકસભાના સ્પીકરને પત્ર લખીને સેંગોલને હટાવવાની માંગ કરી છે.
Weiterlesen »

Asaduddin Owaisi: આ બેલ મુજે માર જેવી સ્થિતિ... એક નારો અસદુદ્દીન ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ?Asaduddin Owaisi: આ બેલ મુજે માર જેવી સ્થિતિ... એક નારો અસદુદ્દીન ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ?Asaduddin Owaisi row: AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણ દરમિયાન લોકસભામાં હંગામો થઈ ગયો. શપથ લીધા બાદ ઓવૈસીએ એવા નારા લગાવ્યા કે તેને લઈને સભ્યોએ નારાજગી વ્યક્ત કરી.
Weiterlesen »

Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં ફરી નાયડુ રાજ, પવન કલ્યાણ ડેપ્યુટી CM, 35 કરોડનું છે ઘર...નેટવર્થ 900 કરોડથી પણ વધુAndhra Pradesh: આંધ્ર પ્રદેશમાં ફરી નાયડુ રાજ, પવન કલ્યાણ ડેપ્યુટી CM, 35 કરોડનું છે ઘર...નેટવર્થ 900 કરોડથી પણ વધુઆંધ્ર પ્રદેશમાં એકવાર ફરીથી નાયડુ રાજ આવી ગયું છે. ચંદ્રબાબુ નાયડુએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં તેમનો શપથગ્રહણ સમારોહ આયોજિત થયો હતો. આંધ્ર પ્રદેશમાં સતત ચોથી વખત તેલગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રીના શપથ લીધા.
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
Weiterlesen »

કઈ રીતે વધ્યું દૂધનું દૈનિક કલેક્શન? કઈ રીતે વધ્યો બજાર સમિતિઓમાં ગુજરાતનો દબદબો?કઈ રીતે વધ્યું દૂધનું દૈનિક કલેક્શન? કઈ રીતે વધ્યો બજાર સમિતિઓમાં ગુજરાતનો દબદબો?આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનો ગુજરાત સરકારનો દાવો.
Weiterlesen »

રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણયરાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણયParliament Session: સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. નવા સાંસદોએ શપથ ગ્રહણ કરી લીધા છે. તેવામાં વિપક્ષ નેતાને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 10:47:04