રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય

CONGRESS Nachrichten

રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Rahul GandhiParliament SessionKC Venugopal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Parliament Session: સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. નવા સાંસદોએ શપથ ગ્રહણ કરી લીધા છે. તેવામાં વિપક્ષ નેતાને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે.

Ambalal PatelJuly horoscopestock market

Opoosition Leader In Lok Sabha: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ સરકારની રચના થઈ ગઈ છે. ત્યારબાદથી સતત તે વાત પર ચર્ચા કરવામાં આવી રહી હતી કે ગૃહમાં વિપક્ષ નેતા કોણ હશે? હવે આ ચર્ચા પર વિરામ લાગી ગયો છે. ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટથી સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી હવે લોકસભામાં વિપક્ષના નેતા હશે. આ વાતની જાહેરાત કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવી છે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. આ નિર્ણય કોંગ્રેસની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બાબતે કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખ્યો અને જણાવ્યું કે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી હશે. વેણુગોપાલે કહ્યું- અસ્થાયી અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબને પત્ર લખી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા નિયુક્ત કરવાના નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું- અન્યા પદાધિકારીઓનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rahul Gandhi Parliament Session KC Venugopal Opposition Leader In Lok Sabha

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
Weiterlesen »

વાયનાડ છોડી રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયા વાયનાડ લોકસભામાં થશે પ્રિયંકાની એન્ટ્રી!વાયનાડ છોડી રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયા વાયનાડ લોકસભામાં થશે પ્રિયંકાની એન્ટ્રી!રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બંને બેઠક પરથી જંગી લીડથી જીત્યા. જોકે નિયમ પ્રમાણે તેમણે એક બેઠક છોડવાનો નિર્ણય કર્યો. ત્યારે રાહુલ ગાંધીએ કઈ બેઠક છોડવાનો નિર્ણય ભારે હૈયે લીધો?..
Weiterlesen »

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઆ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
Weiterlesen »

Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયModi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયMSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
Weiterlesen »

GST Council Meeting: પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયGST Council Meeting: પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયNirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠર બાદ જણાવ્યું કે સોલર કુકર અને સ્ટીલ તથા એલ્યુમિનિયમથી બનેલ મિલ્ક કેન પર 12 ટકા જીએસટી લગાવવાની ભલામણ કરવામાં આવી છે.
Weiterlesen »

ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણયગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણયલોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાવિકાસ અઘાડીએ લોકસભામાં મળેલી જીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌવ્હાણે એનડીએ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું.
Weiterlesen »



Render Time: 2025-02-25 14:24:34