વિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદી
વડાપ્રધાનએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ગુજરાતના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ધનતેરસ, દિવાળી સહિતના બધા તહેવાર એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી પોતાના નવા ઘરમાં ઊજવશે, એનો આનંદ છે. વધુમાં વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે નવા સંકલ્પ સાથે કામ કરતા નવા ભારતની વિદેશોમાં વાહવાહી થઈ રહી છે. આજે દુનિયા ભારત સાથે જોડાવા ઉત્સુક છે. દુનિયા ભારત અને ભારતીયોનું ખુલ્લા મનથી સ્વાગત કરે છે. ઘણી સમસ્યાઓના સમાધાન માટે આજે ભારતને યાદ કરવામાં આવે છે. ભારત તેજ ગતિથી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કલ્ચરથી લઈને એગ્રીકલ્ચર સુધી આજે ભારત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, થોડાક દિવસો પહેલા જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સ્વાસ્થ્યને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ૭૦ કે તેથી વધુની ઉંમરના તમામ લોકોને પાંચ લાખ સુધીની નિશુલ્ક સારવાર આપવાની ગેરંટી પૂરી કરવામાં આવી છે. છેલ્લા ૧૦૦ દિવસમાં યુવાનો માટે નોકરી, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. યુવાનો માટે રૂ. ૨ લાખ કરોડનું પીએમ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેનો ફાયદો ચાર કરોડથી વધુ યુવાનોને થવાનો છે.
PM Modi Ahmedabad Pm Modi Gujarat Visit પીએમ મોદી ગુજરાત પ્રવાસ પીએમ મોદી સમાચાર પીએમ મોદી અમદાવાદ રેલી પીએમ મોદી અમદાવાદ સ્પીચ ગુજરાત સમાચાર Gujarat Latest News PM Modi News PM Modi Ahmedabad Speech
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
Weiterlesen »
ગુજરાતને દેશ સાથે જોડતો મહત્ત્વનો માર્ગ બંધ, લોકોના સ્થળાંતર માટે 10 ટીમો તૈનાતગુજરાતમાં ભારે વરસાદને પગલે સ્થિતિ બદથી બદતર બની...ઘણી જગ્યાએ વરસાદી પાણીના કહેરમાં ફસાયા લોકો. હજુ પણ ક્યાંક રેડ તો ક્યાંક વરસાદને પગલે અપાયું છે ઓરેન્જ અલર્ટ...ધબકારા વધી જાય એવી આગાહીઓ આવી રહી છે સામે...ત્યારે ગુજરાતને દેશ સાથે જોડતો એક મહત્ત્વનો રસ્તો કરાયો છે બંધ...
Weiterlesen »
ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
Weiterlesen »
કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસપગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
Weiterlesen »
Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
Weiterlesen »
IPO Alert: પૈસા તૈયાર રાખજો...ધરખમ કમાણીની તક! આ રિયલ એસ્ટેટ કંપની લાવી રહી છે 410 કરોડનો IPO, જાણો વિગતોરિયલ એસ્ટેટ કંપની આર્કેડ ડેવલપર્સ લિમિટેડનો 410 કરોડ રૂપિયાનો આઈપીઓ અરજી માટે 16 સપ્ટેમ્બરે ખુલશે. વિગતો જાણો....
Weiterlesen »