જુલાઈ મહિનામાં શુક્ર ગોચર એક નહીં પરંતુ બે વાર થઈ રહ્યું છે. પહેલું ગોચર 7 જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં થશે અને ત્યારબાદ ફરીથી 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે.
આ બંને શુક્ર ગોચર 5 રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક અને સફળતા તથા પૈસા, લોકપ્રિયતા વધારનારા રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે...Shukra Gochar: જુલાઈ મહિનામાં શુક્ર ગોચર એક નહીં પરંતુ બે વાર થઈ રહ્યું છે. પહેલું ગોચર 7 જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં થશે અને ત્યારબાદ ફરીથી 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે. આ બંને શુક્ર ગોચર 5 રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક અને સફળતા તથા પૈસા, લોકપ્રિયતા વધારનારા રહેશે. જાણો તે લકી રાશિઓ વિશે...
તમારી કરિયર અને વેપાર સારા રહેશે. અચાનક ક્યાંકથી અકલ્પનીય ધનની આવક થશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. તુલા રાશિ: તમારા માટે આ બંને ગોચર ખુબ જ ફળદાયી રહેશે. તમને અકલ્પનીય ધનલાભ અને સફળતા અપાવશે. ઉન્નતિની સોનેરી તકો મળશે. તમને ઓફિસમાં માન સન્માન મળશે અને કોઈ મહત્વપૂર્ણ કાર્ય થશે. વૃશ્ચિક રાશિ: આ સમય તમારા માટે સફળતા માટેનો નવો દ્વાર સાબિત થશે. તમારી ધન સંપત્તિમાં વધારો થશે. આ સમયનો તમે ભરપૂર આનંદ લેશો. તમારો આત્મવિશ્વાસ અને રચનાત્મકતા વધશે. દાંપત્ય જીવનમાં ખુશહાલી વધશે. કોઈ ખુશીની ઉજવણી કરશો.
July Horoscope Astrology Predictions Money Success Jyotish Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
Weiterlesen »
વર્ષ 2025 પહેલા કરોડપતિ થઈ જશે આ રાશિવાળા લોકો! શનિદેવ કરાવશે ખોબલે ખોબલે ધનલાભ, સુખ-સમૃદ્ધિ વધશેSaturn Vakri: વક્રી શનિ શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પાડશે. કેટલાક રાશિવાળા માટે શનિની ઉલ્ટી ચાલ કહેર બનીને તૂટી પડશે તો કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમના માટે શનિ ખુબ જ સારું ફળ આપશે. આ રાશિવાળા જાતકો પર ધનવર્ષા થશે એવું પણ કહી શકાય.
Weiterlesen »
24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો, ધન-વૈભવ સુખ-સમૃદ્ધિ વધશેShukra Gochar: હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે.
Weiterlesen »
ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
Weiterlesen »
આજે ગણેશ ચોથ પર બન્યો છે સુનફા યોગનો જબરદસ્ત સંયોગ, 5 રાશિવાળાને બંપર ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશેઆજે મંગળવાર અને ઉપરથી ગણેશ ચોથ અને તેમાં પણ ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી પર લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ, સુનફા યોગ, સહિત અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મંગળવારે ચોથ આવે તો તેનું વિશેષ મહત્વ રહે છે. તેને અંગારકી ચોથ પણ કહે છે.
Weiterlesen »
ગજબનો સંયોગ! વૃષભમાં 5 મજબૂત ગ્રહોનો જમાવડો 5 રાશિવાળાને અપાવશે રાજા જેવું સુખ, બંપર ધનલાભ કરાવશેJyotish Predictions: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિની તમામ 12 રાશિઓના જાતકો પર અસર પડતી હોય છે. કેટલાક રાશિવાળાને શુભ તો કેટલાકે અશુભ ફળ ભોગવવું પડે છે. હાલ વૃષભ રાશિમાં ગ્રહોનો જમાવડો થવા લાગ્યો છે.
Weiterlesen »