વર્ષ 2025 પહેલા કરોડપતિ થઈ જશે આ રાશિવાળા લોકો! શનિદેવ કરાવશે ખોબલે ખોબલે ધનલાભ, સુખ-સમૃદ્ધિ વધશે

Saturn Vakri Nachrichten

વર્ષ 2025 પહેલા કરોડપતિ થઈ જશે આ રાશિવાળા લોકો! શનિદેવ કરાવશે ખોબલે ખોબલે ધનલાભ, સુખ-સમૃદ્ધિ વધશે
Shani VakriShanidevAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Saturn Vakri: વક્રી શનિ શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પાડશે. કેટલાક રાશિવાળા માટે શનિની ઉલ્ટી ચાલ કહેર બનીને તૂટી પડશે તો કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમના માટે શનિ ખુબ જ સારું ફળ આપશે. આ રાશિવાળા જાતકો પર ધનવર્ષા થશે એવું પણ કહી શકાય.

ITR Rules: IT રિટર્ન ભરતા પહેલા આ 7 નિયમ ફટાફટ જાણી લો, નહીં તો રિફંડ માટે રઝળપાટ કરવી પડશેdaily horoscope increase your weightવૈદિક જ્યોતિષમાં શનિદેવ ને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા ગણવામાં આવે છે. એટલે કે શનિ કર્મ મુજબ ફળ આપે છે. આથી ખરાબ કર્મો કરવામાં આવે તો શનિદેવ કોઈને છોડતા નથી અને સારા કર્મો કરનારાઓને શનિદેવ નવાજે પણ છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરી રહેલા શનિ 29 જૂનના રોજ પોતાની ચાલ બદલીને વક્રી થવા જઈ રહ્યા છે. શનિની ઉલ્ટી ચાલ હંમેશા ડરાવે છે.

Saturn VakriParenting Tips: બાળકો સામે ભુલથી પણ કરવી નહીં આ 5 વાતો, બાળકના મન પર થશે ખરાબ અસરભાજપના નવા ચૂંટાયેલા સાંસદના આકરા તેવર : 5 વર્ષ મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથીકોરોના મહામારી બાદ બીજીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ થાંભલો, બીજી દુનિયા કે એલિયન!પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ ચેક કરો આજનો ભાવCheapest 5 Seater Carઆ દેશ સામેથી નોકરી પણ આપશે અને વિઝા પણ, દેશ પર મોટું સંકટ આવતા ખોલ્યા...

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Shani Vakri Shanidev Astrology Horoscope Predictions શનિદેવ શનિ વક્રી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ અને કેતને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલું છે. તેમને છાયા ગ્રહ કહેવાય છે અને અશુભ ગણાય છે પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ હંમેશા અશુભ ફળ જ આપે છે. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
Weiterlesen »

Jio નો નવો પ્લાન, 299 રૂપિયામાં આખું વર્ષ મળશે આ બેનિફિટ, યૂઝર્સ થઈ જશે ખુશJio નો નવો પ્લાન, 299 રૂપિયામાં આખું વર્ષ મળશે આ બેનિફિટ, યૂઝર્સ થઈ જશે ખુશJio સિનેમા સબ્સક્રિપ્શન લેવા વિશે વિચારી રહ્યાં છો તો અમે તમને એક પ્લાન જણાવી રહ્યાં છીએ. જે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યો છે. તેવામાં આ તમને ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે 299 રૂપિયામાં એક વર્ષનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
Weiterlesen »

વર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશેવર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશેશનિદેવની કૃપા જેના પર વરસે છે તેઓ કંગાળમાંથી કરોડપતિ બને છે. રંકમાંથી રાજા બને છે. પણ શરત માત્ર એટલી છે કે તેઓ શુભ કર્મો અને આચરણ છોડે નહીં. 139 દિવસ સુધી વક્રી રહ્યા બાદ જ્યારે શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થશે તો કઈ રાશિઓ પર સારી અસર પડશે તે જાણો.
Weiterlesen »

50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદ50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે, કરિયરમાં લાગશે ચાર ચાંદવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ઉદય અને અસ્ત થાય છે. જેનો પ્રભાવ માનવજાતિ અને પૃથ્વી પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન દૌલતમાં વધારો થઈ શકે છે.
Weiterlesen »

24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો, ધન-વૈભવ સુખ-સમૃદ્ધિ વધશે24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો, ધન-વૈભવ સુખ-સમૃદ્ધિ વધશેShukra Gochar: હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્ર ગ્રહ આવતી કાલે 12 જૂનના રોજ બુધવારે સાંજે 6.37 વાગે મિથુન રાશિમાં ગોચર કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન મિથુન રાશિમાં જવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. આવામાં કેટલીક રાશિવાળાએ સંભાળીને પણ રહેવાની જરૂર છે.
Weiterlesen »

વેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થઈ ગયા ફિદા, ખરીદવા માટે થઈ રહી છે પડાપડીવેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થઈ ગયા ફિદા, ખરીદવા માટે થઈ રહી છે પડાપડીBest Selling Car: ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીને એકબાજુ સારા સમાચાર મળ્યા છે તો બીજી બાજુ ફટકો પણ પડ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકીની જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. ગત મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો તે પણ જાણો. ટોપ 10 કારની યાદી ઉપર ફેરવી લો નજર....
Weiterlesen »



Render Time: 2025-02-25 16:03:53