વેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થઈ ગયા ફિદા, ખરીદવા માટે થઈ રહી છે પડાપડી

Top 10 Cars Nachrichten

વેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થઈ ગયા ફિદા, ખરીદવા માટે થઈ રહી છે પડાપડી
Best Selling CarMaySuzuki
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

Best Selling Car: ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીને એકબાજુ સારા સમાચાર મળ્યા છે તો બીજી બાજુ ફટકો પણ પડ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકીની જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. ગત મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો તે પણ જાણો. ટોપ 10 કારની યાદી ઉપર ફેરવી લો નજર....

1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગtechnologyમે 2024 મહિનામાં સૌથી વધુ વેચાયેલી કારોના આંકડા આવી ગયા છે. ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકી ને એકબાજુ સારા સમાચાર મળ્યા છે તો બીજી બાજુ ફટકો પણ પડ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકી ની જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. ગત મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો તે પણ જાણો. ટોપ 10 કારની યાદી ઉપર ફેરવી લો નજર....

સ્વિફ્ટમાં એક્સટીરિયર અને નવા ફીચર્સલ સાથે વધુ પ્રીમિયમ ઈન્ટીરિયર મળે છે. એક નવું 1.2L ત્રણ સિલિન્ડર Z સિરીઝ પેટ્રોલ એન્જિન લાઈનઅપમાં સામેલ થયું છે. તેને મેન્યુઅલ કે AMT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.યાદીમાં બીજા નંબરે ટાટાની પંચ કાર આવે છે. જેના મે મહિનામાં 18,949 યુનિટ્સ વેચાયા છે. જ્યારે મે 2023માં આ કારના 11,124 યુનિટ્સ વેચાયા હતા. જેને જોતા કારનું વેચાણ વધતું જાય છે. ગત વર્ષનું જોતા 70 ટકાનો વધારો નોંધાયો છે. માઈક્રો એસયુવી ફરીથી દેશમાં સૌથી વધુ વેચાતી એસયુવી બની ગઈ.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Best Selling Car May Suzuki Maruti Suzuki Swift Swift Tata Punch Dzire Creta Wagon R Automobile News Gujarati News મારુતિ સુઝૂકી વેગન આર બેસ્ટ સેલિંગ કાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
Weiterlesen »

લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોલ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
Weiterlesen »

Kronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેતKronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેતIPO News: ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ સોમવારે ઓપન થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 130 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
Weiterlesen »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
Weiterlesen »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »

કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેકિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
Weiterlesen »



Render Time: 2025-02-25 19:11:01