Manu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
Weekly Horoscope
Weekly Horoscope: 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળPhotos: બોલીવુડના આ ગુજ્જુ સિંગરે 22 વર્ષના લગ્ન સંબંધને તોડી પત્નીની જ બહેનપણી સાથે કરી લીધા બીજા લગ્ન!ભારતે પેરિસ ઓલિમ્પિક-2024માં પ્રથમ મેડલ જીતી લીધો છે. શુટિંગમાં ભારતની મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મહિલા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ભારતને પેરિસ ઓલિમ્પિક-2024ના બીજા દિવસે પ્રથમ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટનો ગોલ્ડ અને સિલ્વર મેડલ સાઉથ કોરિયાએ જીત્યો છે.
Manu Bhaker Shooting Paris Olympic 2024 Olympic Medal Tally Manu Bhaker Medal
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં બે ગુજરાતીઓ સામેલ, દેશને મેડલ અપાવવા ઉતરશે મેદાનમાંOlympics 2024: વિશ્વના સૌથી મોટા રમત મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. ભારતના કુલ 113 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ગુજરાતના પણ બે ખેલાડીઓ મેડલ જીતવા માટે ઉતરશે.
Weiterlesen »
Paris 2024: ભારતના 117 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા મેદાનમાં ઉતરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમParis 2024: પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થશે. ભારતનો પ્રથમ ખેલાડી 25 જુલાઈથી એક્શનમાં જોવા મળશે. 27 જુલાઈએ ભારતનું ઓલિમ્પિકમાં ખાતું ખુલી શકે છે. મેડલની સંખ્યા બે આંકડામાં પહોંચાડવાના ઈરાદાથી ભારતના 117 એથલીટ ઓલિમ્પિકમાં ભાગ લેશે.
Weiterlesen »
IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
Weiterlesen »
IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિIND vs SA T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી.
Weiterlesen »
ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા, સોનેરી અક્ષરથી લખાયો છે આ ઈતિહાસAhmedabad Rath Yatra 2024: ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહિ, પરંતુ ભરૂચમાં નીકળી હતી. ભરૂચના ભોઈ સમાજ દ્વારા 300 વર્ષ પહેલા રથયાત્રા નીકળી હતી, તેના બાદ અમદાવાદમાં રથયાત્રાની પરંપરા શરૂ થઈ
Weiterlesen »
IND vs ZIM: 24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યુંભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની સિરીઝની બીજી ટી20 મેચમાં 100 રને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. ભારતે પ્રથમ મેચમાં થયેલા પરાજયનો પણ બદલો લઈ લીધો છે.
Weiterlesen »