IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યું

Aiden Markram Nachrichten

IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યું
IND Vs SA FinalIndia Vs South AfricaVirat Kohli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

T20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.

7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ભારતીય ટીમે 11 વર્ષ બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી છે. છેલ્લે ભારત 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત્યું હતું. ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી.

માર્કો યાન્સેન 2 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. ડેવિડ મિલર 17 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. રબાડા 4 રન બનાવી આઉટ થયો હતો.ભારત તરફથી ટી20 વિશ્વકપ 2024માં અત્યાર સુધી વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. પરંતુ ફાઈનલમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ ટીમ મુશ્કેલમાં હતી ત્યારે ઈનિંગ સંભાળી હતી. વિરાટ કોહલીએ 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિરાટ કોહલી 59 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 76 રન બનાવી આઉટ થયો હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

IND Vs SA Final India Vs South Africa Virat Kohli Rohit Sharma T20 World Cup 2024 T20 World Cup 2024 Live IND Vs SA IND Vs SA Live IND Vs SA Score Live IND Vs SA Live Score IND Vs SA Final Score IND Vs SA Final Score Live IND Vs SA Final Live India Vs South Africa T20 World Cup 2024 T20 World Cup 2024 Live T20 World Cup 2024 Final T20 World Cup 2024 Final Live'

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયT20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
Weiterlesen »

IND vs SA: કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટIND vs SA: કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટT20 World Cup 2024: વિરાટ કોહલીની અડધી સદી અને અક્ષર પટેલના ઉપયોગી 47 રનની મદદથી ભારતે ટી20 વિશ્વકપની ફાઈનલમાં 20 ઓવરમાં 176 રન બનાવ્યા છે અને આફ્રિકાને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Weiterlesen »

ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલWindmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
Weiterlesen »

IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોIND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
Weiterlesen »

જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસજે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસVirat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા.
Weiterlesen »

30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 22:00:50