Surat Police : સુરતની અડાજણ પોલીસ ફરીએકવાર વિવાદમાં... ફરિયાદ માટે ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તન... વીડિયો ઉતારતા આપી ફરિયાદ નોંધવાની ધમકી
Urvashi Rautela: બોડીકોન ડ્રેસ, ચમકતી હીલ અને કાળા ચશ્મા...ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર આવા આકર્ષક અંદાજમાં દેખાઈShani Jayanti 2024spiritual
Shani Jayanti 2024: શનિ જયંતિ પર આ 5 પ્રસિદ્ધ મંદિરોના દર્શનથી થઈ જાય છે બેડો પાર...કિસ્મતવાળાને જ મળે છે આવો મોકો ગુજરાત પોલીસની આવી તે કેવી દાદાગીરી, કે પોતાના પ્રશ્નો માટે નાગરિકો પોલીસ સ્ટેશન જઈને કંઈ બોલી પણ ન શકે. સુરત પોલીસ સ્ટેશનમાં પોલીસની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલા પર પોલીસ કોન્સ્ટેબલ ગુસ્સે થયો હતો. ત્યારે પોલીસની ગેરવર્તણૂંકનો વીડિયો સામે આવ્યો છે.
દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં ન આવ્યું.પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ. પોલીસ કર્મચારીએ મહિલાને કહ્યું કે, મારી પરમિશન વગર વીડિયો ઉતારે છે. હમણાં ગુનો દાખલ કરું છું. આમ, મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.
સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી. પોલીસ કર્મચારી જ મહિલાને કહ્યું કે વીડીયો ઉતારે તો આઇટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી.
Surat Police Action Video સુરત પોલીસ ગુજરાત પોલીસ Surat Samachar Adajan Police Station Harsh Sanghvi Shamsher Singh સુરત સમાચાર અડાજણ પોલીસ મથક હર્ષ સંઘવી શમશેરસિંઘ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતાHarrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન
Weiterlesen »
અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યુંMob Attacked On Principal : અમદાવાદના દરિયાપુરમાં મદરેસામાં સર્વેમાં કરવા ગયેલી ટીમ પર હુમલો....તપાસની કામગીરી કરી રહેલા આચાર્ય પર ટોળાનો હુમલો....આચાર્યએ 100થી વધુના ટોળા સામે દરિયાપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
Weiterlesen »
Railway PSU Stock: ઓર્ડર મળતા જ રોકેટ બની ગયો રેલવેનો આ સ્ટોક! આપી ચુક્યો છે 800% રિટર્નRailway PSU Stocks: આજે ઓર્ડર મળતાની સાથે જ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 6% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું.
Weiterlesen »
ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યોControversial Statement : પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથામં સીમરધામના રાજુબાપુ મહારાજના બગડ્યા બોલ, કોળી-ઠાકોર સમાજ વિષે બોલતા સમાજમાં રોષ છવાયો, પોલીસ ફરિયાદ થતા મહારાજે માફી માંગવી પડી
Weiterlesen »
ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
Weiterlesen »
મહુડીમાં બે ટ્રસ્ટીઓએ દાનમાં આવેલા રૂપિયાની ખુલ્લેઆમ લૂંટ ચલાવી, 130 કિલો સોનું ગાયબ કર્યુંMahudi Jain Temple : મહુડી મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી સાથે 14 કરોડની ઉચાપત કર્યાનો ટ્રસ્ટીઓ પર આક્ષેપ, ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી
Weiterlesen »