ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશે

Gujarat Tourism Nachrichten

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીStatue Of Unityએકતા નગર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Gujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે

trigrahi yog

અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેફરવાના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અદભૂત સ્વર્ગ બની રહ્યું છે. અહી આવીને તમે જેટલું ફરો એટલુ ઓછું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી વહેતી નર્મદા નદીમાં હવે ક્રુઝ ઉતારવાની તૈયારી ચાલી રહી છે. આ ક્રુઝ છેક મધ્ય પ્રદેશ સુધી જશે. હવો કેવડિયાથી મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ દોડાવવાનું આયોજન છે. આગામી દિવાળી સુધી આ ક્રુઝ સફળ રીતે નર્મદા નદીમાં તરતી થઈ જશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

સ્ટેચ્યુ ઓફ યુનિટી Statue Of Unity એકતા નગર ગુજરાત ટુરિઝમ Gujarat Temples Garv Chhe Gujarati Chhu Tourists Tourism Travel Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat Cruise Tourism MP Tourism મધ્ય પ્રદેશ ટુરિઝમ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Weiterlesen »

રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેરાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
Weiterlesen »

ગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાતગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાતParsottam Rupala : સરકાર સાથે ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ મહત્વની બેઠક.. ક્ષત્રિયો કહે તે પ્રમાણે માફી મગાવવાની તૈયારી.. બે દિવસ બાદ ફરી યોજાશે બેઠક..
Weiterlesen »

ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
Weiterlesen »

મોટા સમાચાર :વિજય મુહૂર્ત નીકળી ગયું, હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલમોટા સમાચાર :વિજય મુહૂર્ત નીકળી ગયું, હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલCR Paatil : તો નવસારીમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું શક્તિપ્રદર્શન... સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીની સાથે કર્યો રોડ શો... મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો.. પણ કલેક્ટર ઓફિસ સુધી પહોંચવામાં મોડા પડ્યા પાટીલ
Weiterlesen »

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેRupala Controversy : રૂપાલા સામે મેદાને ઉતરેલા ક્ષત્રિય આગેવાનો કરશે કેસરિયા.. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં... સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં દેખાતા ચર્ચા તેજ બની
Weiterlesen »



Render Time: 2025-02-25 20:05:39